કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#TT3

#TT3

વધુ વાંચો

સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)

Nikita Karia
Nikita Karia @cook_26571505

#TT3

#TT3

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

30 મિનિટ
એક વ્યક્તિ
  1. 1કપ ચોખા
  2. ૧ મોટુ કેપ્સિકમ
  3. 1નંગ મોટુ બટાકુ
  4. ૨ નંગ સુકી ડુંગળી
  5. ૩ નંગ લીલી ડુંગળી ના પાન
  6. 1મોટો ચમચો સેઝવાન રાઈસ મસાલો
  7. 1ચમચી મરચા પાઉડર
  8. 1નાની ચમચી મીઠું
  9. 1/2 કપ તેલ
  10. 1ચમચી જીરૂ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    સૌપ્રથમ ચોખાને 1/2 કલાક પલાળવા ત્યાર બાદ તેને ગેસ પર આંધણ મૂકી છુટા રાંધવા થોડા કડક રહે પછી ઓસા માવા ઠંડા થવા દેવા

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ મૂકી તેમાં જીરું સાંતળી ડુંગળી વઘારવી એક મિનિટ પછી તેમાં બટાકા ઉમેરવા તેને થોડા પાણી મૂકી ચડવા દેવા ત્યારબાદ તેમાં કેપ્સિકમ ઉમેરો

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    તે ચડી જાય પછી તે મને મુક મરચું અને sajan rice ઉમેરો ત્યારબાદ તેમાં રાંધેલો ભાત ઉમેરી તેને વેલણથી હળવા હાથે હલાવીને નીચે ઉતારી લેવું લીલી ડુંગળી ના પાન થી તેને ગાર્નિશ કરો તો તૈયાર છે સેઝવાન રાઈસ

    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Nikita Karia
Nikita Karia @cook_26571505
પર September 27, 2021 16:45

ટિપ્પણીઓ (8)

Geeta Godhiwala
Geeta Godhiwala @cook_11988180
September 28, 2021 10:58
Saras👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. મેંસુર મસાલા ઢોસા ની ચટણી (Mysore Masala Dosa Chutney Recipe In Gujarati)
  2. અંગુર રબડી (Angoor Rabdi Recipe In Gujarati)
  3. મુંગદાલ પનીર ચીલા (Moongdal Paneer Chila Recipe in Gujarati)
  4. જીની રોલ ઢોંસા (Jini Roll Dosa Recipe In Gujarati)
  5. મમરાની ચટપટી (Mamara Chatpati Recipe In Gujarati)
  1. દહીં (Dahi Recipe In Gujarati)
  2. રાબ અને ખાટ્ટા ઢોકળા (Raab Khatta Dhokla Recipe In Gujarati)
  3. તુરીયા નું શાક (Turiya Shak Recipe In Gujarati)
  4. મમરી ચાટ (Mamari Chaat Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15534178
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close