કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર ચીઝી પરાઠા (Paneer Cheesy Paratha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર ચીઝી પરાઠા (Paneer Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર ચીઝી પરાઠા (Paneer Cheesy Paratha Recipe In Gujarati)

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat

#mr
Rajaranipanircheezy paratha

#mr
Rajaranipanircheezy paratha

વધુ વાંચો

પનીર ચીઝી પરાઠા (Paneer Cheesy Paratha Recipe In Gujarati)

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
Surat

#mr
Rajaranipanircheezy paratha

#mr
Rajaranipanircheezy paratha

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • 250ગ્રામ બટાકા
  • 1નંગ કેપ્સીકમ
  • 1નંગ કાંદો
  • 1નંગ ગાજર
  • 2ચમચી આદુ મરચાં ની પેસ્ટ
  • 1ચમચી લસણ ની પેસ્ટ
  • 1ચમચી ધાણા જીરૂ પાઉડર
  • 1ચમચી હિંગ
  • 2મોટી ચમચી કોથમીર ઝીણી સમારેલી
  • 1નંગ લીંબુ નો રસ
  • 100ગ્રામ પનીર
  • 200ગ્રામ ચીઝ
  • સ્વાદ પ્રમાણે મીઠું
  • ચપટી હળદર
  • થોડાં લીમડા ના પાન
  • 1ચમચી રાઈ
  • 100ગ્રામ માખણ
  • ટામેટો કેચપ
  • 100ગ્રામ મેયોનીઝ
  • 100ગ્રામ સેઝવાન સૉસ
  • 250ગ્રામ મેંદો
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    બટાકા ને બાફી લેવું ત્યાર પછી તેને છીણી લેવું ત્યાર પછી તેમાં ઝીણાં સમારેલા કાંદા,ઝીણાં સમારેલી કોથમીર, કેપ્સીકમ, ગાજર નાખી બરાબર મિક્સ કરી લો પછી

    પનીર ચીઝી પરાઠા (Paneer Cheesy Paratha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં લાલ મરચું ચપટી હળદર મીઠું સ્વાદ પ્રમાણે નાખી, ધાણા જીરૂ પાઉડર નાખવું, લીંબુ નો રસ નાખી કોથમીર, આદુ લસણ ની પેસ્ટ નાખી બરાબર હલાવવું

  3. 3

    એક પેનમાં તેલ ગરમ કરી તેમાં રાઇ જીરૂ નાખી વઘારી તેમાં લીમડો નાખવું મીક્સ કરી મેંદો મા મોણ નાખી લોટ બાંધી મોટી ઠીક રોટલી વણી તેના પર સ્ટફીગ કરી પનીર અને ચીઝ છીણી મેયોનીઝ નાખી પોટલી વાળી પરોઠુ વણી તેલ મા શેકી લો

  4. 4

    ફરી પેણીમા તેલ ગરમ કરી તેમાં બટાકા નો માવો ચીઝ પનીર, નાખી સોટે કરવું અને પરાઠા પર પાથરી ઉપર મેયોનીઝ, ચીઝ, સેઝવાન સૉસ નાખી સર્વ કરવું આ પરાઠા સ્વાદ મા એટલા ટેસ્ટી લાગે છે,

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Reshma Bhatt
Reshma Bhatt @Reshmacook_19994383
પર September 23, 2021 15:37
Surat

ટિપ્પણીઓ (4)

Arya Paradkar
Arya Paradkar @The_Food_Swings_1103
December 28, 2021 18:31
Fantastic
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Paneer પરાઠા

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. સ્ટફ્ડ કાલાજામુન (Stuffed Kalajamun recipe in Gujarati)
  2. મેથી ના ગોટા (Methi Gota Recipe In Gujarati)
  3. પનીર ચીલી ડ્રાય (Paneer Chili Dry Recipe In Gujarati)
  4. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  5. મલાઈ પનીર બરફી(Malai Paneer Burfi Recipe In Gujarati)
  1. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  2. મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
  3. મેંગો ડીલાઇટ પેંડા (Mango Delight Penda Recipe In Gujarati)
  4. રોટલી નુડલ્સ (Rotli Noodles Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15539042
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close