રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ચોખાને ધોઈ એક તપેલીમાં પાણી રેડી દો.કૂકરના ઢાંકણામાં સિટી કાઢી લેવી.15 મિનિટ ધીમા તાપે ચડવા દો. ગેસ બંધ કરો. હવે તૈયાર છે રાઈસ.
- 2
હવે કોબી,ગાજર, કેપ્સીકમ ત્રણ કલર ના ડુંગળી ઉભી સમારી લેવી. મકાઈ ને બાફી લેવી. હવે કડાઈમાં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં આદુ-મરચા-લસણની પેસ્ટ નાખી સાંતળો. ફુલ ગેસ પર સાતરવું. પછી તેમાં બધા શાકભાજી નાખી બે મિનિટ સાંતળો.
- 3
હવે તેમાં શેજવાન ચટણી, રેડ ચીલી સોસ,સોયા સોસ,વિનેગર, ટામેટા સોસ મીઠું,લાલ મરચું એડ કરી બરાબર હલાવી દો. હવે તેમાં બાફેલા રાઈસ એડ કરી બધુ વેલણથી હળવેથી હલાવી દો. જેથી શાકભાજી અને રાઈસમાં મસાલા મિક્સ થાય.
- 4
હવે તૈયાર છે વેજ સેઝવાન રાઈસ. તેને સર્વિંગ પ્લેટમાં લઈને કોથમીર નાખી સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3 સેઝવાન રાઈસ indo chinese cuisine પોપ્યુલર રેસીપી છે જેમાં સેઝવાન સોસ sos નો ઉપયોગ થાય છે Shrungali Dholakia -
-
-
-
-
-
-
-
-
સેઝવાન ફ્રાઈડ રાઈસ (Schezwan Fried Rice Recipe In Gujarati)
#TT3#Coopadgujrati#CookpadIndiaSchezwan rice Janki K Mer -
સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
#TT3ચાઇનીઝ ટાઈપ ના આ રાઈસ નાના મોટા બધા ને ભાવે છે.. Sangita Vyas -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15539025
ટિપ્પણીઓ (13)