સીતાફળ બાસુંદી (Sitafal Basundi Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar @jdrudra
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલાં એક પેનમાં દૂધ નાંખીને મિડીયમ આંચ પર ઉકળવા દો,પેન માં સાઈઙ માં મલાઈ ચોંટે એ જોડે દુધ ઉકળવા માં ઉખાડી ને લઈ લેવી.
- 2
દુધ અઙધુ ઉકળી જાય પછી ગેસ બંધ કરી તેમાં ઈલાયચી પાઉડર ઉમેરીને બરાબર મિક્ષ કરી ઠંડુ થાય પછી તેમાં સીતાફળ નો પલ્પ કાઢીને તેમાં નાખી ને ૨ /૩ કલાક સુધી રહેવા દો, પછી તેમાં કાજુ બદામ પિસ્તા ની કતરણ ઉમેરીને ઠંડી ઠંડી અને ક્રિમી સીતાફળ બાસુંદી સર્વ કરો...
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15545327






ટિપ્પણીઓ (8)
See my recipe and comments