વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)

Avani Suba @avani_suba
#mr
મારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે.
વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)
#mr
મારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ લોયા મા મીઠું નાખીને કાંઠો મુકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ સુધી ગેસ પર પ્રી હીટ કરો. અને કેક મોલ્ડ ને ઘી અને લોટ થી ગ્રીસ કરી રેડી રાખો.
- 2
હવે એક બાઉલમાં મા તેલ, દળેલીખાંડ મિક્સ કરી, દહીં, દુધ, એસેન્સ નાખી મિક્સ કરી દો.
- 3
હવે તેમા ડ્રાય સામગ્રી બધી ચાળી મિક્સ કરી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી દો.રીબીન જેવુ બેટર રેડી. હવે ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરી મોલ્ડ મા રેડી દો.
- 4
હવે બાકીની ૧ ટે સ્પૂન ચીપ્સ ઉપર નાખી લોયા મા મુકી ધીમે તાપે ૪૦ મિનિટ સુધી બેક કરો.
- 5
હવે ટુથપીક થી ચેક કરી ચોંટે નહી એટલે ગેસ બંધ કરી દો અને મોલ્ડ ને ઠરવા મુકો.
- 6
હવે અનમોલ્ડ કરી પ્લેટ મા સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15546451






ટિપ્પણીઓ (2)