વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)

Avani Suba
Avani Suba @avani_suba
Junagadh

#mr
મારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે.

વેનીલા ચોકલેટ ચિપ્સ કેક (Vanilla Chocolate Chips Cake Recipe In Gujarati)

#mr
મારા સાસુજી ના બર્થ ડે પર હેલ્ધી અને ડીલીશ્યસ કેક બનાવી. ઘઉંનો લોટ વાપર્યોછે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૬૦ મિનિટ
૮ લોકો
  1. ૧ (૧/૨ કપ)ઘઉંનો લોટ
  2. ૧/૩ કપદળેલીખાંડ
  3. ૧/૨ કપદહીં
  4. ૧/૨ કપદુધ
  5. ૧ ટી સ્પૂનવેનીલા એસેન્સ
  6. ૧ ટી સ્પૂનબેકીંગ પાઉડર
  7. ૧/૨ ટી સ્પૂનબેકીંગ સોડા
  8. ચપટીમીઠું
  9. ૪ ટે સ્પૂનમિલ્ક પાઉડર
  10. ૧/૩ કપસનફ્લાવર તેલ
  11. ૧/૨ કપચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

૬૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ લોયા મા મીઠું નાખીને કાંઠો મુકી ઢાંકણ ઢાંકી ૧૦ મિનિટ સુધી ગેસ પર પ્રી હીટ કરો. અને કેક મોલ્ડ ને ઘી અને લોટ થી ગ્રીસ કરી રેડી રાખો.

  2. 2

    હવે એક બાઉલમાં મા તેલ, દળેલીખાંડ મિક્સ કરી, દહીં, દુધ, એસેન્સ નાખી મિક્સ કરી દો.

  3. 3

    હવે તેમા ડ્રાય સામગ્રી બધી ચાળી મિક્સ કરી કટ એન્ડ ફોલ્ડ મેથડથી મિક્સ કરી દો.રીબીન જેવુ બેટર રેડી. હવે ચોકલેટ ચિપ્સ નાખી મિક્સ કરી મોલ્ડ મા રેડી દો.

  4. 4

    હવે બાકીની ૧ ટે સ્પૂન ચીપ્સ ઉપર નાખી લોયા મા મુકી ધીમે તાપે ૪૦ મિનિટ સુધી બેક કરો.

  5. 5

    હવે ટુથપીક થી ચેક કરી ચોંટે નહી એટલે ગેસ બંધ કરી દો અને મોલ્ડ ને ઠરવા મુકો.

  6. 6

    હવે અનમોલ્ડ કરી પ્લેટ મા સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Avani Suba
Avani Suba @avani_suba
પર
Junagadh
one of my favorite hobby. I love cooking👨‍🍳🍲
વધુ વાંચો

Similar Recipes