રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા સાબુદાણાને 2-3 વખત પાણી થી વોસ કરીને 30 મિનિટ પાણીમાં પલાડવા
- 2
સૌ પ્રથમ ગેસ ચાલુ કરી તેના પર તપેલીમાં દુધ ઉમેરીને ગરમ કરવા મૂકો તે ગરમ થાય એટલે તેમાં ખાંડ ઉમેરો 1 મિનિટ બરાબર હલાવીને ત્યારબાદ તેમાં પલાડેલા સાબુદાણા એડ કરીને મિક્સ કરવું 5 મિનિટ બરાબર હલાવીને મિક્સ કરવું પછી તેમાં બદામ,પિસ્તા,ચારોળી,કેસર નાખીને બરાબર મિક્સ કરવું ત્યાર બાદ ગેસ બંધ કરીને નીચે ઉતારી લો તેને ઠંડું થવા દો
- 3
પછી સર્વ કરો...
સર્વ કરતી વખતે થોડા ઉપરથી બદામ, પિસ્તા,ચારોળીથી ગાનીસ કરવુ
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15548611













ટિપ્પણીઓ (6)