કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

મારી રેસીપી મૂળ રૂપે આખા ગુજરાત માં બનતો એક સામાન્ય વાનગી છે પણ એને અહીં એક ફૂઝન ટચ આપ્યો છે. વાનગી નું નામ છે કોફી કુલેર ફૂઝન.

મારી રેસીપી મૂળ રૂપે આખા ગુજરાત માં બનતો એક સામાન્ય વાનગી છે પણ એને અહીં એક ફૂઝન ટચ આપ્યો છે. વાનગી નું નામ છે કોફી કુલેર ફૂઝન.

વધુ વાંચો

કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati)

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
Ahmedabad

મારી રેસીપી મૂળ રૂપે આખા ગુજરાત માં બનતો એક સામાન્ય વાનગી છે પણ એને અહીં એક ફૂઝન ટચ આપ્યો છે. વાનગી નું નામ છે કોફી કુલેર ફૂઝન.

મારી રેસીપી મૂળ રૂપે આખા ગુજરાત માં બનતો એક સામાન્ય વાનગી છે પણ એને અહીં એક ફૂઝન ટચ આપ્યો છે. વાનગી નું નામ છે કોફી કુલેર ફૂઝન.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧૦ મિનીટ
૨
  1. ૧ ટીસ્પૂનકૉફી
  2. ૧ કપબાજરી નો લોટ
  3. ૩ ટેબલસ્પૂનઘી
  4. ૧ કપગોળ સમારેલો
  5. ૧/૨ ટીસ્પૂનઇલાયચી પાઉડર
  6. ૧ટેબલસ્પન વ્હીપ ક્રીમ
  7. કોફી થી બનેલી ટુલી ડેકોરેશન માટે
  8. ૧ ટીસ્પૂનચોકલેટ સોસ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ એક બાઉલ માં બાજરીનો લોટ લઈ એમાં ગોળ, ઘી, ઇલાયચી પાઉડર અને કૉફી નાખી બરાબર મિક્સ કરી લો.

    કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે એક સર્વિંગ ડીશ માં પેહલા રાઉન્ડ કટર થી ચોકલેટ સોસ થી સર્કલ બનાવો.

    કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે બીજું એક કટર લઈ એની ફરતે કુલેર ને સેટ કરો ચમચી થી દબાઈને સેટ કરો. અને પછી કટર લઈ લો.

    કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે વ્હીપ ક્રીમ ને એક પાઇપિંગ બગ માં ભરી કૉફી કુલેર પર મનગમતી ડિઝાઇન અથવા ડ્રોપ મૂકો.

    કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    અને છેલ્લે કૉફી ફ્લેવર્ ટૂલી થી ગાર્નિશ કરી સર્વ કરો.

    કોફી કુલેર ફૂઝન (Coffee Kuler Fusion Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Santosh Vyas
Santosh Vyas @cook_20352350
પર October 01, 2021 07:58
Ahmedabad
I love cooking..it is my stress buster... love to innovate things.. all I do this for my daughter😍
વધુ વાંચો

ટિપ્પણીઓ (5)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
July 31, 2022 01:16
Amezing
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ઈડલી (Idli Recipe In Gujarati)
  2. ફ્રુટ સલાડ (Fruit Salad Recipe In Gujarati)
  3. નોબેક મોકા ચીઝકેક (No Bake Mocha Cheesecake Recipe In Gujarati)
  4. ઓટ્સ પોરીજ (Oats Porridge Recipe In Gujarati)
  5. લાલ કોદરી ની ઘેંસ (Lal Kodri Ghensh Recipe In Gujarati)
  1. રસમલાઈ (Rasmalai Recipe In Gujarati)
  2. ખોબા રોટી (Khoba Roti Recipe In Gujarati)
  3. હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)
  4. બેબી પોટેટો (Baby Potato Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15565719
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close