હોટ કોફી (Hot Coffee Recipe In Gujarati)

Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835

#CD

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

દસ મિનિટ
એક વ્યક્તિ
  1. ૧ કપદૂધ
  2. 1 ચમચીકોફી
  3. 1 ચમચીઇલાયચી પાઉડર
  4. ૧ ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    સૌપ્રથમ તપેલીમાં દૂધ લઈ તેને ગરમ કરવા મૂકો.પછી તેમાં ખાંડ, ઈલાયચી પાઉડર અને કોફી ઉમેરી તેને હલાવો. પાંચ મિનિટ ઉકળવા દો. હવે તેને નીચે ઉતારી લો.

  2. 2

    રેડી છે hot coffee. તેને સરવિંગ કપ માં લઈ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree G Doshi
Jayshree G Doshi @cook_27788835
પર

Similar Recipes