કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati)

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
Ahmedabad

#mr
રોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે.

#mr
રોઝ કોકોનટ લાડુ પર થી આ કેક બનાવવા નો વિચાર આવ્યો ,કેક ખુબ જ ટેસ્ટી બંને છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ ગ્લાસ કેક
  1. ૧ કપવેનિલા કેક પ્રીમિક્સ
  2. ૧ ચમચીતેલ(સુગંધ વગર નું)
  3. ૧/૨ કપહુંફાળુ પાણી
  4. ૧ ચમચીરોઝ એસેન્સ
  5. ૧બુંદ ગુલાબી ફુડ કલર(જો રોઝ સારપ હોય તો કલર અને એસેન્સ ના બદલે વાપરી શકાય)
  6. ૨ ચમચીસુકા કોપરા નું બારીક છીણ
  7. ૧ ચમચીલીંબુ નો રસ
  8. વ્હીપીંગ ક્રીમ
  9. ચેરી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    બાઉલ માં કેક પ્રીમિક્સ લઇ તેલ,રોઝ એસેન્સ, કલર, નાળીયેર નું છીણ અને પાણી ઉમેરી લચકા જેવું મિશ્રણ તૈયાર કરો, ત્યા સુધી ૧૭૦• પર ઓવન ગરમ થવા દો.

    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)
  2. 2

    છેલ્લે ૧ ચમચી લીંબુ નો રસ ઉમેરી મિક્સ કરી,તેલ લગાવેલા ગ્લાસ કે નાની વાટકી માં સરખા ભાગે મિશ્રણ નાખો.ઓવન માં ૧૭૦• પર ૨૦-૨૫ મિનિટ માટે બેક થવા મુકો.

    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    ૨૦-૨૫ મિનિટ પછી ચેક કરી તૈયાર હોય તો બહાર કાઢી ઠંડું થવા મુકો અને વ્હીપીંગ ક્રીમ ને બીટ કરી લો.

    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    કેક ઠંડી થાય એટલે ૧ સેમી જેટલી જાડાઇ મા કટ કરી લો, ગ્લાસ મા એક સ્લાઇસ મુકી. ખાંડ સીરપ લગાવી વ્હીપીંગ ક્રીમ ને પ્લાસ્ટીક બેગ મા ભરી કેક ઉપર લેયર બનાવો,એક પછી એક ૨ અથવા ૩ લેયર બનાવી ઉપર ચેરી થી સજાવો,

    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ૫-૭ કલાક ફ્રીજ માં ઠંડી થવા દો, પછી એન્જોય કરો.

    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    રોઝ કોકોનટ મિલ્ક કેક (Rose Coconut Milk Cake Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો

લિન્ક્ડ રેસિપિસ

હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavisha Hirapara
Bhavisha Hirapara @cook_23808072
પર October 04, 2021 02:42
Ahmedabad
I am a Homoeopathic doctor who loves to cook and foodie, always want something new is n menu. But as being a Doctor i always look for healthy alternative ingredients into routine recipes,, I have my own youtube channel - Twist in kitchen where I also share recipe with healthy TWIST -that’s y my channel name- I share written recipe here but if you want it in detailed then visit my channel also.
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Juhi Prakash Sewani
Juhi Prakash Sewani @cook_25420108
October 04, 2021 10:07
Nice
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)
  2. ફ્રુટ કસ્ટર્ડ (Fruit Custard recipe in Gujarati)
  3. રગડા પેટીસ (Ragda Pattice Recipe In Gujarati)
  4. થાબડી પેંડા (Thabdi Penda Recipe In Gujarati)
  5. દુધપાક કૂકર માં (Doodhpaak In Cooker Recipe In Gujarati)
  1. નટેલા ફીલ દાલગોના કપકેક (Nutella Fill Dalgona Cupcake Recipe In Gujarati)
  2. કોફી બીન્સ કુકીઝ કેપેચીનો કોલ્ડ કોફી(Coffee Beans Cookies Cappuccino Cold Coffee Recipe In Gujarati)
  3. મખાના ખીર (Makhana Kheer Recipe In Gujarati)
  4. હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15575692
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close