હોમમેડ કેક પ્રીમિક્સ (Homemade Cake Premix Recipe In Gujarati)

Bhavisha Hirapara @cook_23808072
રાંધવાની સૂચનાઓ
- 1
બધી જ સામગ્રી મિકસર જાર મા લઇ ૧ મિનિટ માટે મિક્સર ચાલુ કરી બરાબર મિક્સ કરી લો,
- 2
બસ કેક પ્રીમિકસ તૈયાર, એર ટાઇપ ડબ્બા માં ભરી લાંબા સમય સુંઘાડી સાચવી શકાય છે.
- 3
કેક બનાવી હોય ત્યારે ૧ કપ પ્રીમિકસ મા ૧ ચમચી તેલ ઉમેરી મિશ્રણ અને જે ફ્લેવર મા કેક બનાવી હોય એ એસેન્સ નાખવુ.મિશ્રણ બનાવી છેલ્લે ૧ ચમચી લીંબુ નો રસ ઉમેરવા થી કેક સરસ સાફો બનશે.આ પ્રીમિકસ માંથી કેક, મફીન્સ, કપકેક બનાવી શકાય છે.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15575722





ટિપ્પણીઓ (8)