કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dngariyu Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dngariyu Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dngariyu Recipe In Gujarati)

Veera patel
Veera patel @Veera45

#HP મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત.

#HP મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત.

વધુ વાંચો

મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું (Mehsana Famous Dngariyu Recipe In Gujarati)

Veera patel
Veera patel @Veera45

#HP મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત.

#HP મહેસાણા નું પ્રખ્યાત ડુંગળીયું બનાવવાની રીત.

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

2 થી 3 વ્યક્તિ
  • 150 ગ્રામ- નાની સાઈઝ ની ડુંગળી
  • 150 ગ્રામ- ટામેટા
  • 200 ગ્રામઝીણું સમારેલ લીલું લસણ
  • 1/2 બાઉલ - કાજુ ના ટુકડા
  • 1 કપ- ફરસાણ ની પાપડી(જરૂર મુજબ)
  • 1/2 બાઉલ - શેકેલા શીંગદાણા(ક્રશ કરેલ)
  • 1લીંબુ નો રસ
  • 1/2 બાઉલ - મોળું દહીં
  • 1 ચમચી- આદુ મરચા ની પેસ્ટ
  • ગોળ - સ્વાદ અનુસાર
  • મીઠું - સ્વાદ અનુસાર
  • 1/2 બાઉલ તેલ
  • 1/2 ચમચીહળદર
  • 1.5 ચમચીલાલ મરચું
  • 1 ચમચી ધાણાજીરું
  • 1 ચમચીમેથીયો મસાલો(આચાર મસાલો)
  • ગાર્નિશ માટે.
  • કોથમીર
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ ડુંગળી ને છોલી,ધોઈ અને ડુંગળી ને તેના નીચેના ભાગ માં 'x' આકાર માં કાપી લો.અને ટામેટા ની પેસ્ટ બનાવી લો.

  2. 2

    હવે એક કડાઈ માં તેલ લો. તેલ ગરમ થાય પછી તેમાં ડુંગળી ઉમેરી ડુંગળી ને 5 થી 7 મિનિટ સુધી આછી ગુલાબી રંગ ની થાય ત્યાં સુધી સાંતળી લો.

  3. 3

    ડુંગળી બરાબર સંતળાઈ જાય પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ,સમારેલ લીલું લસણ ઉમેરી લસણ ને પણ 3 થી 4 મિનિટ સુધી સાંતળી લો.

  4. 4

    લસણ બરાબર ચડી જાય પછી તેમાં ટામેટા ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી તેમાં મીઠું,હળદર,લાલ મરચું,ધાણાજીરું,મેથીયો મસાલો ઉમેરી 2 થી 3 મિનિટ સુધી સાંતળી લો.. 3 મિનિટ બાદ તેમાં કાજુ ના ટુકડા,શીંગદાણા (ક્રશ કરેલ) ઉમેરી મિક્સ કરો. ત્યારબાદ તેમાં દહીં ઉમેરી વધુ 2 મિનિટ સાંતળી લો.

  5. 5

    શાક માંથી સરસ તેલ છુટુ પાડવા લગે પછી તેમાં જરૂર મુજબ ફરસાણ ની પાપડી ઉમેરો અને છેલ્લે તેમાં લીંબુ રસ,અને ગોળ ઉમેરી મિક્સ કરો

    (પાપડી જો તમને વધારે રસાવાળું શાક પસંદ હોય તો ઓછી ઉમેરવી).હવે છેલ્લે કોથમીર થી ગાર્નિશ કરી ગરમાગરમ ડુંગળીયું બાજરી ના રોટલા સાથે સર્વ કરો.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Veera patel
Veera patel @Veera45
પર October 19, 2021 12:22

ટિપ્પણીઓ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
October 19, 2021 14:02
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

Dungaliyu

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સીતાફળ આઈસ્ક્રીમ
  2. દાબેલી (Dabeli recipe in Gujarati)
  3. ચોકો બોલ્સ
  4. રગડો પૌંવા (Ragado Poha recipe in Gujarati) (Jain)
  5. સેઝવાન રાઈસ (Schezwan Rice Recipe In Gujarati)
  1. દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  2. દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
  3. ડાલ્ગોના કેન્ડી (Dalgona candy recipe in Gujarati)
  4. એપલ જયુસ (Apple Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15624864
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close