ડાલ્ગોના કેન્ડી (Dalgona candy recipe in Gujarati)

ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે.
આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.
ડાલ્ગોના કેન્ડી (Dalgona candy recipe in Gujarati)
ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે.
આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
એક નાના પેનમાં અથવા વધારે આમાં એક ટેબલ સ્પૂન ખાંડ લઈને એકદમ ધીમા તાપે ગરમ કરવું. ખાંડને લાકડાની sikhvade સતત હલાવતા રહેવી. જ્યારે ખાંડ એકદમ મોરગી ઓગળી જાય ત્યારે ગેસ બંધ કરી દેવો અને વઘારીયા ને બનનાર ઉપરથી નીચે ઉતારી લેવું. ખાંડને ગરમ કરતી વખતે ખાસ ધ્યાન રાખવું કેમ કે થોડી સેકન્ડ વધારે રહી જાય તો ખાંડ મળી જશે અને કેન્ડી ના કલર સ્વાદ અને ટેકટર ઉપર અસર થાય છે.
- 2
હવે તેમાં એક ચપટી સોડા ઉમેરીને બરાબર હલાવી લેવું આમ કરવાથી તેનો કલર ચેન્જ થઇ જશે અને ફીણ જેવું દેખાય છે. હવે આ મિશ્રણને એક ગ્રીસ કરેલા બેકિંગ પેપર પર રેડી દેવું અને એના ઉપર જો માર્ક કરવું હોય તો ઊંઘી કટર અથવા મોડ પર ઘી લગાડીને કેન્ડીની ઉપર મૂકી દેવું. કેન્ડી લગભગ ઠંડી થઈ જાય ત્યાં સુધી રહેવા દેવું ત્યાર બાદ તેના ઉપરથી મોલ્ડ લઈ લેવું. મોરલી લેતી વખતે તૂટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવું.
- 3
આ રીતે બધી કેન્ડી તૈયાર કરી લેવી દરેક કેન્ડી બનાવવા માટે પેન ને ધોઈને જોઈને ફરીથી એ જ રીતે દરેક કેન્ડી બનાવવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe in Gujarati)
#dalgonacandy#Honeycombcandy#CookpadGujarati ડાલ્ગોના એ હનીકોમ્બ કેન્ડી છે જે ખાંડ અને બેકિંગ સોડા ની મદદથી બનાવવામાં આવે છે. આ કેન્ડી પૉપજી કેન્ડી તરીકે પણ ઓળખાય છે. આ કેન્ડી વર્ષોથી કોરિયાની સ્ટ્રીટ પર વેચાય છે અને ખવાય છે. નેટફ્લિક્સ પર ચાલુ થયેલી સ્કવીડ ગેમ નામની સીરીઝ ના લીધે આ કેન્ડી ફરી એક વખત વિશ્વભરમાં પ્રખ્યાત થઇ છે. આ એક જાળીદાર અને તરત જ તૂટી જાય એવી કેન્ડી છે જે એના ફ્લેવર અને ટેક્ષચર ના લીધે ખાવા માં ખૂબ જ સરસ લાગે છે. ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે. Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો. આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે. Daxa Parmar -
ડાલગોના કેન્ડી (Dalgona Candy)
#dalgonacandy#minichallengeNew Trendદાલગોના કેન્ડી અથવા હનીકોમ્બ ટોફી એ હળવી, કઠોર, સ્પોન્જ જેવી રચનાવાળી ખાંડવાળી ટોફી છે. તેના મુખ્ય ઘટકો ખાંડ અને બેકિંગ સોડા છે...ડાલ્ગોના એ દક્ષિણ કોરિયામાં લોકપ્રિય એક હનીકોમ્બ જેવી કેન્ડી છે અને નેટફ્લિક્સ શો "સ્ક્વિડ ગેમ" માં થી ખુબ લોકપ્રિય થઈ છે.Sonal Gaurav Suthar
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy recipe in Gujarati)
#dalgonacandy#cookpad_guj#cookpadindiaઆ બહુ ચર્ચિત ડાલગોના કેન્ડી મૂળ દક્ષિણ કોરિયા ની છે જે ખાંડ અને બેકિંગ સોડા થી બને છે. જે 1970-80 માં એક સ્ટ્રીટ ફૂડ તરીકે બહુ જ પ્રચલિત હતી અને અત્યારે પણ રેટ્રો ફૂડ તરીકે ખવાય છે. થોડા મહિનાઓ પેહલા ડાલગોના કોફી પણ બહુ ચર્ચા માં આવી હતી અને દુનિયાભર માં ધૂમ મચાવી હતી.હવે તાજેતર માં નેટફ્લિક્સ માં આવેલી સ્ક્વિડ ગેમ ને લીધે હવે ડાલગોના કેન્ડી ફરી ટ્રેન્ડ માં અને ચર્ચા માં આવી છે. સ્ક્વિડ ગેમ ની જેમ સોશિયલ મીડિયા માં કેન્ડી ઘરે બનાવાની ચેલેન્જ પણ બહુ ટ્રેન્ડ માં છે.તો ચાલો આજે મેં પણ બનાવી જ લીધી😊આ કેન્ડી બનાવા માં ખાસ ધ્યાન એ રાખવાનું છે કે એક એક ચમચી ખાંડ લઈ ને જ કેન્ડી બનાવવી કારણકે આ બહુ જલ્દી સેટ થઈ જાય છે અને આંચ બિલકુલ ધીમી જ રાખવી, જરૂર પડે તો વચ્ચે વચ્ચે વાસણ ને આંચ પર થી હટાવી પણ લેવું જેથી ખાંડ બળી ના જાય. બનાવાનું શરૂ કરતાં પહેલાં બધી જ સામગ્રી તૈયાર રાખવી. Deepa Rupani -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy# કોરિયન સ્ટાઈલ ડાલગોના કેન્ડી Ramaben Joshi -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyફ્રેન્ડ્સ આપણે ડલગોના કોફી પીતા જોઈએ છીએ આ ડાલગોના કેન્ડી એક કોરિયન સ્ટ્રીટ ફૂડ છે જે ખૂબ જ ઝડપથી બની જાય છે અને બે જ સામગ્રી બને છે પણ ખૂબ જ ટેસ્ટી હોય છે મેં અહીંયા બે ફ્લેવરની બનાવી છે Rita Gajjar -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyડાલગોના કેન્ડી ખાંડ અને સોડા થી બને છે. મેં તેમાં ફ્લેવર નાખી તેને ફ્લેવર વાળી બનાવી. જેમાં મેં એક કેન્ડી માં વેનિલા એસેન્સ અને એક કેન્ડીમાં ગુલકંદ નો ઉપયોગ કર્યો હતો. તે પણ સરસ બની. Priti Shah -
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyઆ છે બાળકોની પ્રિય એવી કોરિયન સ્ટાઈલ ની ડાલગોના કેન્ડી Sonal Karia -
-
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
ખાંડ તેમજ ખાવાનો સોડા બનતી છોકરાઓને ખૂબ ભાવતી લોલીપોપ #dalgonacandy Shrungali Dholakia -
-
દાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati
#dalgonacandy#દાલગોનાકૅન્ડીજે રીતે દાલગોના કોફી ફૂડ લવર્સ અને ઇન્ટરનેટ પર વાઇરલ થઇ હતી તે જ રીતે હવે ન્યૂ દાલગોના કેન્ડી રેસીપી પ્રખ્યાત થઇ રહી છે ફૂડ લવર્સ અને ફૂડ કોમ્યુનિટી નો પુરેપુરો સહયોગ પણ મળી રહ્યો છે ,,જો તમે કોરિયન સિરીઝ સ્કિવીડ ગેમ જોઈ હોય તો મારા મતે સિરીઝમાં આ કેન્ડી ખરેખર ખતરનાક છે ,,કેન્ડીની આટલી પ્રસિદ્ધિ પછી સહુને આ કેન્ડી વિષે જાણવાની ઉત્સુકતા હોવાની જ ,,દાલગોના કેન્ડી સાઉથ કોરિયામાં ૧૯૫૦ના કોરિયન યુદ્ધ પછી પ્રસિદ્ધ થઇ ,,જે લોકો મોંઘી ટોફી કે ચોકલેટ અફોર્ડ નહતા કરી સકતા તે આ કેન્ડી ખાતા ,આ કેન્ડીને હની કોમ્બ ટોફી પણ કહે છે ,ટોફી વધુ આકર્ષક દેખાય તે માટે તેના પર અલગ અલગ છાપ પાડવા માં આવતી અને તેને કોતરવામાં આવતી ,,ખુબ અઘરું કામ છે આ ,,,આમ જે સફળ થાય તેને ઇનામ મળતું ,,હકીકતમાં આ કેન્ડીના આકારો ક્રોપ કરવા એ આનંદ ,મોજ મજા ,ટાઈમ પાસ માટે હતો ,પણ સ્ક્વિડ ગેમ માં પ્રસિદ્ધ થયા બાદ કોરિયન કન્ટ્રી ની જૂની યાદો ફરી તાજી થઇ ,એક સમયે આ કેન્ડી વેંચતા ફેરિયા અદ્રશ્ય થઇ ગયા હતા તે ફરી ગલી એ ગલી એ નવી નવી રમતો સાથે કેન્ડી વેચે છે માત્ર કોરિયન કન્ટ્રીને જ નહીં પુરા વોર્લ્ડમાં દાલગોના કેન્ડી એટલી હદે પ્રસિદ્ધ થઇ છે કે ઘરે ઘરે સીધી સાદી સરળ ગૃહિણી પણ હોંશભેર આ ચેલેન્જ સ્વીકારે છે અને તેમાં સફળ રહે છે ,,,આમાંની એક હું પણ ,,,મેં પણ કુકપેડની આ ચેલેન્જ સહર્ષ સ્વીકારી સવૉત્તમ આપવાની કોશિશ કરી છે ,, Juliben Dave -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandyડાલગોના કેન્ડી એ કોરીયન નું ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. જે ફક્ત બે જ વસ્તુ થી બને છે. અને ખૂબજ ઓછા સમયમાં બની જાય છે. નાના બાળકો ની ફેવરિટ છે. Reshma Tailor -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
ડાલ્ગોના કેન્ડી કોરિયન કેન્ડી છે, જે 1970 અને 80 ના દાયકામાં લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ હતી. તે હજી પણ દક્ષિણ કોરિયામાં 'રેટ્રો' કેન્ડી તરીકે વેચાય છે અને ખવાય છે. કોરિયન શબ્દ દલગુના નો અર્થ "તે મીઠો" છે. કોરિયામાં આ કેન્ડી માટે ppopgi શબ્દનો પણ ઉપયોગ કરે છે.Ppopgi વાસ્તવમાં રમતનું નામ છે. સ્ક્વિડ ગેમમાં રમતની જેમ, બાળકો આકારને કોતરવાનો પ્રયત્ન કરતા હતા. સ્ટ્રીટ વિક્રેતાઓ ક્યારેક એવા બાળકોને ઇનામ આપે છે (ઉદાહરણ તરીકે રમકડાં) જેણે મોલ્ડને સરસ રીતે કાપ્યો હતો.આ કેન્ડી બનાવવામાં જે શેપ તમે આપો છો, તે શેપ કેન્ડી બની ગયા પછી કોતરવાનો હોય છે. જો તમે તે શેપ પૂરો કાઢવામાં સફળ થાવ તો તમે ચેલેન્જ પૂર્ણ કર્યું એમ ગણાય છે.#dalgonacandy#trendyfood#trendy#sugarcandy#dalgonacandychallenge#dalgonacandyrecipe#honeycomb#cookpadindia#cookpadgujarati Mamta Pandya -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
ઈલાયચી, કાજુ ડાલગોના કેન્ડી #dalgonacandy#મીની રેસીપી ચેલેન્જ Bharati Lakhataria -
ડાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#dalgonacandy#Minichallengeછોકરાઓને ખુબજ ભાવે એવી કેન્ડી. Richa Shahpatel -
-
-
-
-
દાલગોના કેન્ડી (Dalgona Candy Recipe In Gujarati)
#Cookpadindia#cookpadgujarati આ એક કોરિયન સ્ટ્રીટ કેન્ડી છે.નેટફ્લિક્સ ની સિરીઝ SQUID GAME થી આ કેન્ડી ભારતમાં પણ ખુબ પ્રચલિત બની છે. ઇન્ટરનેટ ની સૌથી વધુ ટ્રેનડિગ રેસિપી છે. Isha panera -
-
-
-
-
-
ડાલગોના ફેલવર્ડ કેન્ડી (Dalgona Flavoured Candy Recipe In Gujarati)
#dalgonacandyમૂળ કોરિયા સાઈડ થી આવેલી આ ડાલગોના કેન્ડી અત્યારે ખૂબ ટ્રેડિંગ માં છે...મૂળ બે જ વસ્તુ થી બનતી કેન્ડી મે અલગ અલગ ફ્લેવર્સ થી બનાવેલી છે. Hetal Chirag Buch -
-
-
More Recipes
ટિપ્પણીઓ (14)