દાબેલી (Dabeli Recipe In Gujarati)

Chhatbarshweta @Chhatbar_sh
#CB1
ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી.
દાબેલી (Dabeli Recipe In Gujarati)
#CB1
ગુજરાતીઓ ની મનભાવતી વાનગી માં એક વાનગી છે દાબેલી. ટેસ્ટ માં ખૂબ ટેસ્ટી.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા ની છાલ ઉતારીને ક્રશ કરી લો. 1 ચમચી તેલ ગરમ કરી તેમાં દાબેલી નો મસાલો નાખી તે સહેજ મિક્સ કરી ક્રશ કરેલા બટાકા માં નાખી દો. હવે તેમાં જરૂર મુજબ નું મીઠું નાખી ઉપર દાડમના દાણા,મસાલા શીંગ,ડુંગળી નાખી સારી રીતે મિક્સ કરો.
- 2
હવે પાઉ ને વચ્ચે થી કાપી તેમાં સ્વાદ પ્રમાણે ત્રણેય ચટણી લગાવી તેના પર 1 મોટી ચમચી જેટલો (પાઉ માં સમાય તેટલો) તૈયાર કરેલો મસાલો ભરી લો તેમાં ઉપર સેવ છાંટી લો.
- 3
હવે તવી ગરમ કરી તેલ મૂકી પાઉ ને ધીમે તાપ પર કડક સેકી લો.
તૈયાર છે દાબેલી. ચટણી સાથે સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15636992












ટિપ્પણીઓ (4)