કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra

બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિ માટે
  1. ૨૫૦ ગ્રામ પૌઆ
  2. ૨ નંગબાફેલા બટાકા
  3. ૨લીલાં મરચાં
  4. થોડાં શીંગ ના દાણા
  5. ૪/૫ મીઠાં લીમડાના પાન
  6. 1/2 ચમચી જીરૂ
  7. ચપટીહિંગ
  8. મીઠું સ્વાદ અનુસાર
  9. ૨ મોટી ચમચીદળેલી ખાંડ
  10. 1/2 ચમચી હળદર
  11. ગાર્નિશ માટે
  12. રતલામી સેવ,સાદી સેવ
  13. ૩ ચમચીતેલ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સૌ પ્રથમ પૌઆ ને ચાળી ને પાણી થી સરખા પલાળી ને રાખી દો, હવે એક પેનમાં તેલ ગરમ કરી તેમાં જીરું હિંગ નાખી ને શીંગ દાણા નાખી સાંતળો પછી તેમાં મરચાં અને લીમડો નાખી બરાબર મિક્ષ કરો...

  2. 2

    હવે તેમાં બધા મસાલા નાખીને બરાબર હલાવી પૌઆ નાખી ને મીડીયમ આંચ પર થોડી વાર રહેવા દેવું... થોડી વાર પછી ગેસ બંધ કરી ને પૌઆ ને ગરમા ગરમ રતલામી સેવ અને સાદી સેવ નાખી ને સર્વ કરો...

    બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Jalpa Darshan Thakkar
Jalpa Darshan Thakkar @jdrudra
પર October 24, 2021 10:14
I love cooking
વધુ વાંચો

ટિપ્પણીઓ (8)

Saroj Shah
Saroj Shah @saroj_shah4
December 12, 2021 16:21
wah
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ગુજરાતી કઢી (Gujarati Kadhi recipe in gujarati)
  2. મેથીયો મસાલો (Methiyo Masala Recipe In Gujarati)
  3. બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
  4. દાબેલી (Dabeli Recipe In Gujarati)
  5. વઘારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
  1. કોળા નું શાક (Pumpkin Shak Recipe In Gujarati)
  2. બટાકા પૌઆ (Bataka Poha Recipe In Gujarati)
  3. સુંવાળી (Suvari Recipe In Gujarati)
  4. ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639715
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close