ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)

Hemali Rindani @hemali_2073
#CB1
સાદી ઢૉકળી તો બધાં ખાતા જ હશો પણ આ ભરેલી ખાવાની મજા જ કાંઇ જુદી છે આ તમે એકલી ભાત વગર પણ ખાઇ શકો છો તો ચાલો જોઈએ....
ભરેલી દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1
સાદી ઢૉકળી તો બધાં ખાતા જ હશો પણ આ ભરેલી ખાવાની મજા જ કાંઇ જુદી છે આ તમે એકલી ભાત વગર પણ ખાઇ શકો છો તો ચાલો જોઈએ....
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ બટાકા અને દાળ ને કુકર માં જુદા જુદા બાફી લેવા
- 2
ત્યારબાદ ઢૉકળી માટે નાં લોટ માં મીઠુ મરચું હળદર અને મોણ નાખી લોટ બાંધવો હવે દાળ માં બધાં મસાલા કરી ઉકાળવા મુકવી અને બટાકા નાં માવા માં મસાલો નાખી સ્ટફિન્ગ તૈયાર કરવું
- 3
હવે પૂરી વણી તેમાં બટાકા નું સ્ટફિન્ગ ભરી તેને કચોરી ની જેમ ભરી ઉકળતી દાળ માં નાખી ઉકાળવી પછી વઘાર કરી કોથમીર નાખી સર્વ કરવી
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ભરેલી દાળ ઢૉકળી (Bhareli Dal Dhokali Recipe In Gujarati)
# વેસ્ટ# પોસ્ટ-૨ # ગુજરાતી ભરેલી દાળ ઢોકળીઆપ જાણો જ છો ગુજરાતીઓ જાત જાત ની વાનગીઓ બનાવે અને એમાં પણ અલગ અલગ કોમ્બિનેશન તો ખરુજ. દાળ ઢોકળી ખુબજ પ્રખ્યાત વાનગી કહી શકાય ખાસ કરીને ગુજરાતીઓ માટે. બીજા શબ્દોમાં કહીએ તો જ્યાં ગુજરાતી હોય ત્યાં દાળ ઢોકળી હોય જ. તો ચાલો એમાં પણ થોડું જુદું કોમ્બિનેશન એટ્લે કે ભરેલી દાળ ઢોકળી આજે આપણે જોઈએ. આપ પણ જરૂર થી ટ્રાય કરજો. Hemali Rindani -
-
ગુજરાતી દાળ (Gujarati Dal Recipe In Gujarati)
#FFC1#week1 ગુજરાતી દાળ વગર ભાણું અધૂરું જ ગનાય છે અને એમાંય વરાહ ની દાળ તો ખૂબ જ સ્વાદિસ્ટ હોય છે તો ચાલો માણીએ ખાટીમીઠી દાળ.... Hemali Rindani -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
આખા અઠવાડિયા ના દાળ ભાત રોટલી શાક થી કંટાળ્યા હોઈએ અને રવિવારે સવારે થોડી રાહત જોઈતી હોઈ તો આ perfect meal છે ..દાળ ઢોકળી ને dinner માં પણ બનાવી શકો .. Aanal Avashiya Chhaya -
-
-
સ્ટફ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
મે માસ્ટર શેફ નેહા મેમ ની રેસીપી ફોલો કરી આ દાલ ઢોકળી બનાવી ખૂબ મસ્ત બની Hetal Chirag Buch -
-
દાલ ઢોકળી (dal dhokli recipe in gujarati)
#mom એમ તો બધા એકલી એકલી જ ખાતા હોય છે પણ મારા ઘરે બધાને ભાત સાથે વધારે ભાવે છે.. Pooja Jaymin Naik -
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe In Gujarati)
#CB1 દાળ ઢોકળી મારી ફેવરિટ. ઘણી વાર બનાવું. આજે મારા દીકરાનાં આઈડિયા થી બનાવી. એ જ્યારે રાજકોટ ભણતો ત્યારે તેણે ખાધેલી. કેવી લાગતી એનું વર્ણન કર્યું અને બની ગઈ સરસ મજાની innovative recipe. Do try friends. Dr. Pushpa Dixit -
-
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
#CB1#week1#cookpadgujarati#cookpadindiaમેં આજે દાળ ઢોકળી બનાવી છે. આ વાનગીનો ટેસ્ટ ખુબ જ સરસ આવે છે. સ્વાદની સાથે-સાથે આ વાનગી હેલ્ધી પણ છે. તુવેરની દાળમાં ઢોકળી મૂકી આ દાળ ઢોકળી બનાવવા માં આવે છે. તુવેરની દાળને બાફીને ક્રશ કરી આ દાળમાં બધા જ મસાલા, સીંગદાણા, કાજુ કિસમિસ વગેરે ઉમેરીને ઢોકળીને આ દાળમાં ચડાવવામાં આવે છે. Asmita Rupani -
-
-
-
-
-
સ્ટફ્ડ દાળ ઢોકળી (Stuffed Dal Dhokli Recipe in Gujarati)
#CB1#week1#CookpadGujarati દાળ ઢોકળી એક પરંપરાગત ગુજરાતી રેસીપી છે. જેને મુખ્યત્વે દાળ અને ઘઉં નાં લોટમાંથી બનાવવામાં આવે છે. તેને થોડી મીઠી અને મસાલેદાર બનાવવા માટે આજે મેં આ દાળ ઢોકળી માં આલુ સ્ટફ્ડ કરી કચોરી બનાવીને ઢોકળી બનાવી છે. દાળ માં નાખેલા મસાલા અને ક્રિસ્પી મગફળી ના દાણા ના કારણે દાળ ઢોકળી નો સ્વાદ વધારે વધી જાય છે. આ રેસિપી બનાવવામાં સરળ તો છે જ, સાથે પૌષ્ટીક પણ છે અને જમવામાં એકલી પણ પીરસી સકાય છે. આ એક વન પોટ મિલ છે. જેને તમે lunch કે dinner માં લઇ સકો છો. મને તો દાળ ઢોકળી બહુ જ ભાવે. આપણા ઘર માં બપોર ની દાળ વધી હોય તો એમાં થી પણ દાળ ઢોકળી બનાવી શકાય અને જો ના હોય તો નવી દાળ બનાવી ને દાળ ઢોકળી બનાવાય. ઘણા બધા લોકો દાળ ઢોકળી જોડે ભાત પણ બનાવે છે. ભાત દાળ ઢોકળી જોડે સરસ પણ લાગે છે. દાળ ઢોકળી માટે જે દાળ બનાવામાં આવે છે એ ગુજરાતી દાળ હોય છે. અને તે ગુજરાતી દાળ માં મસાલા રોટલી ના લોટ ની ઢોકળી બનાવી ને નાખવા માં આવે છે અને આ દાળ ઢોકળી બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તો ફટાફટ જાણી લો આ સ્વાદિષ્ટ દાળ ઢોકળી બનાવાની રીત. જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે. Daxa Parmar -
દાળ ઢોકળી (dal dhokli recipe in gujarati)
દાળ ઢોકળી એ મારી પ્રીય વાનગી છે. આ સ્વાદિષ્ટ વાનગી મારી મમ્મી જયારે બનાવે ત્યારે ગરમાગરમ દાળ ઢોકળી ઉપર ઘી અને લીંબુનો રસ નાખી ખાવાની મજા જ કંઈક અનેરી હોય. અહીં જૂની રીત પ્રમાણે જ આ વાનગી બનાવી છે પણ ઢોકળી ના આકાર ને નવું રૂપ આપેલ છે.#સુપરશેફ૨ Dolly Porecha -
-
-
-
રસાવાળી- ભરેલી-દાળ ઢોકળી
#દાળદાળ ઢોકળી ની નવીનતમ સ્વાદિષ્ટ રેસીપી છે. અહીં સાદી ઢોકળી ને બદલ વટાણા નું પુરણ ભરેલી ઢોકળી( કચોરી જેમ), તુવેર દાળ- ટમેટા નું રસ માં બાફી ને બનાવી છે. Jasmin Motta _ #BeingMotta -
દાળ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
ગુજરાતી કાઠીયાવાડી સ્પેશીયલ આઈટમ ગુજરાતના માણસોને ખૂબ જ બધાના ઘરમાં બનતી કાઠીયાવાડી આઈટમ #CB1 દાળ ઢોકળી Parul B Modha -
કચોરી દાળ ઢોકળી (Kachori Dal Dhokli Recipe In Gujarati)
#CB1Week-1ગુજરાતી ઓ ની ફેવરિટ દાળ ઢોકળી ખુબ જ સ્વાદિષ્ટ બને છે.સાથે કચોરી ઓર રંગ જમાવે છે. Nita Dave -
-
-
દાલ ઢોકળી (Dal Dhokli Recipe In Gujarati)
દાળ ઢોકળી ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં બપોરે જમવામાં અથવા તો સાંજે જમવામાં પણ પીરસવામાં આવે છે. દાળ ઢોકળી માં આપણે કચોરી પણ બનાવીને કચોરી ઢોકળી પણ બનાવી શકાય છે. ઢોકળી ના લોટ માંથી જ કચોરી બનાવવામાં આવે છે. ઢોકળી ના લોટ માંથી નાની નાની પૂરી વણીને તેમાં આદુ મરચા અને ટોપરાના ખમણનું પૂરણ ભરીને દાળમાં નાંખી અને કચોરી ઢોકળી બનાવવામાં આવે છે. દાળ ઢોકળી અથવા કચોરી ઢોકળી ગરમાગરમ ખાવાની ખૂબ જ મજા આવે છે. #Trend3#Gujarati#દાળ ઢોકળી Archana99 Punjani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15639794
ટિપ્પણીઓ (11)