કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#cookpadindia
#cookpadgujarati
#CDY

#cookpadindia
#cookpadgujarati
#CDY

વધુ વાંચો

મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#cookpadindia
#cookpadgujarati
#CDY

#cookpadindia
#cookpadgujarati
#CDY

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧ (૧/૨ કપ)સુજી/રવો
  2. ૧/૨ ગ્લાસપાણી
  3. ૧ કપદહીં
  4. ૧/૨ કપસમારેલા ગાજર
  5. ૧/૨ કપસમારેલા કેપ્સિકમ
  6. ૩/૪ કપ સમારેલા બીટ
  7. ૧ નંગતીખુ લીલુ મરચું સમારેલું
  8. ૧/૨ ચમચીચાટ મસાલો
  9. સ્વાદાનુસાર મીઠું
  10. જરૂર મુજબ સમારેલી કોથમીર
  11. ૧/૨ કપચીઝ ક્યૂબ
  12. ૨ ચપટીસોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    ૧ બાઉલ મા રવો અને દહીં મિક્ષ કરો. પછી તેમાં પાણી ઉમેરી બરાબર મિક્ષ કરો. મીઠું નાખીને ૧૫ મિનિટ રેવા દો.

    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    પછી આ મિશ્રણ મા બધા શાક અને ચાટ મસાલો નાખી મિક્સ કરો. પછી સોડા નાખીને બરાબર હલાવો. પછી ચીઝ ક્યુબ નાખી દો.

    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    પછી આ ખીરા મા ઉપર થી રાઈ નો વઘાર કરો.

    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    અપ્પામ ના પાન મા તેલ લગાવી ગેસ પર મૂકો. અને તેમાં ખીરું નાખીને એપામ બનાવો.

    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ધીમા તાપે ૫-૭ મિનીટ ચઢવા દો પછી ગોલ્ડન બ્રાઉન રંગના થાય પછી ફેરવી દો. અને ફરી ૫-૭ મિનિટ ચઢવા દો.

    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    લો તૈયાર છે આપડા ફટાફટ ચીઝ બર્સ્ટ અપ્પમ સંભાર કે દહીં, કે ગ્રીન ચટણી સાથે સર્વ કરો.

    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
પર November 14, 2021 02:28

ટિપ્પણીઓ

Hemaxi Patel
Hemaxi Patel @Hemaxi79
November 14, 2021 11:38
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાઠીયાવાડી લાલ મરચાં ની ચટણી (Kathiyawadi Red Chili Chutney Recipe In Gujarati)
  2. મગસ લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  3. ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Open Toast Sandwich Recipe In Gujarati)
  4. વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
  5. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  1. બદામ મગસ
  2. મીકીમાઉસ ચોકલેટ (Mickey Mouse Chocolate Recipe In Gujarati)
  3. વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati)
  4. ચોકલેટ પાણીપુરી (Chocolate Panipuri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701779
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close