કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#cookpadindia
#cookpadgujarati
#CDY

#cookpadindia
#cookpadgujarati
#CDY

વધુ વાંચો

વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati)

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812

#cookpadindia
#cookpadgujarati
#CDY

#cookpadindia
#cookpadgujarati
#CDY

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૩૦ મિનિટ
૨ વ્યક્તિ
  1. ૧/૨ કપસમારેલી કોબીજ
  2. ૧/૨ કપસમારેલી ડુંગળી
  3. ૧/૨ કપમકાઈ ના દાણા
  4. ૧/૨સમારેલું કેપ્સીકમ
  5. ૧/૨જીણું સમારેલું ટમેટું
  6. પીઝા સૌસ જરૂર મુજબ
  7. ટોમેટો કેચઅપ
  8. ચાટ મસાલો
  9. આદુ લસણ ની પેસ્ટ
  10. મીઠું સ્વાદાનુસાર
  11. ૧/૨ tspલાલ મરચું પાઉડર
  12. ૧/૪ tspહળદર પાઉડર
  13. ૧ tspધાણા જીરું પાઉડર
  14. ૨ tspતેલ
  15. ઘી
  16. ૭-૮ રોટલી નો લોટ
  17. ૨૦૦ ગ્રામ ચીઝ
  18. માયોનીઝ જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ ૧ પેન મા તેલ ગરમ મૂકી તેમાં આદુ મરચા ની પેસ્ટ સાંતળો.

  2. 2

    ત્યાર બાદ તેમાં બધા શાક નાખી ઉપરથી લાલ મરચું, મીઠું, હળદર, ધાણા જીરું અને ચાટ મસાલો નાખી મિક્સ કરો. થોડું પાણી નાખી ઢાંકીને ચઢવા દો.

  3. 3

    આ ફિલિંગ ચઢી જાય એટલે તેમાં ટોમેટો કેચઅપ નાખી મિક્સ કરો.

  4. 4

    ત્યાર પછી ઘઉં ના રોટલી વની ને હાલ્ફ રોટલી ઉપર થોડો પીઝા સોસ અને મયોનીસ લગાવી તૈયાર કરેલું મિશ્રણ પાથરો. ઉપરથી ચીઝ છીણી ને નાખો. પછી રોટલી મે ફોલ્ડ કરીને ફોર્ક થી દબાવી બંને ભાગ બંધ કરી દો.

    વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    ત્યાર બાદ તવી ઉપર થોડી ઘી મૂકી ફ્રેન્કી ને બંને બાજુ શેકી લો. તૈયાર છે સ્વાદિષ્ટ વેજીટેબલ ચીઝ પોકેટ્સ.

    વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    વેજીટેબલ ચીઝ પોકેટસ (Vegetable Cheese Pockets Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Mitali Chavda (Mitali Darshan Vala)
Mitali Chavda (Mitali Darshan Vala) @mitalivala291812
પર November 14, 2021 02:47

ટિપ્પણીઓ (2)

Falguni Shah
Falguni Shah @FalguniShah_40
November 15, 2021 09:34
Delicious
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાઠીયાવાડી લાલ મરચાં ની ચટણી (Kathiyawadi Red Chili Chutney Recipe In Gujarati)
  2. મગસ લાડુ (Magas Ladoo Recipe In Gujarati)
  3. ઓપન ટોસ્ટ સેન્ડવીચ (Open Toast Sandwich Recipe In Gujarati)
  4. વેજીટેબલ પીઝા (Vegetable Pizza Recipe In Gujarati)
  5. અડદ ની દાળ (Urad Dal Recipe In Gujarati)
  1. મીકીમાઉસ ચોકલેટ (Mickey Mouse Chocolate Recipe In Gujarati)
  2. મિક્સ વેજ અપ્પમ (Mix Veg Appam Recipe In Gujarati)
  3. ચોકલેટ પાણીપુરી (Chocolate Panipuri Recipe In Gujarati)
  4. કાજુ ચોકલેટ ચકરી (Kaju Chocolate Chakri Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15701795
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close