ચીઝી વેજીટેબલ ટોસ્ટ (Cheesy Vegetable Toast Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ એક બાઉલમાં બટાકા નો માવો કોબી ગાજર અને ડુંગળી ઝીણી સમારેલી કોથમીર લસણ અને મરચા ની પેસ્ટ ટોમેટો સોસ ચાટ મસાલો આ બધું મિક્સ કરી લો ત્યારબાદ પેનમાં બટર લગાવી બ્રેડ ને બંને સાઇડ કડક સેકી લો ત્યારબાદ બ્રેડ ત્રિકોણ કટ કરી અને એક ભાગ માં મસાલો લગાવી ને ચીઝ ખમણી ને પાંચ મિનિટ સુધી સેકી લો તો તૈયાર છે આપણા ચીઝી વેજીટેબલ ટોસ્ટ.
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15716508






ટિપ્પણીઓ (2)