સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)

#CB5
સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે
સેન્ડવિચ ઢોકળા (Sandwich Dhokla Recipe In Gujarati)
#CB5
સેન્ડવિચ ઢોકળા કલરફુલ હોવાથી સેન્ડવિચ જેવા હોવાથી અને સોફ્ટ હોવાથી બધાને ખુબ જ ભાવે છે
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ને 4-5 કલાક દાળ ને 2 કલાક પોહા ને 30 મિનિટ સુધી પલળી તેને અલગ અલગ ક્રશ કરવું.
- 2
હવે બધાને મિક્સ કરી બેટર ને 3-4કલાક રેસ્ટ આપો. હવે થોડું બેટર એક બાઉલ માં અલગ કરી તેમાં ગ્રીન ચટણી ની પેસ્ટ બેટર માં એડ કરો.
- 3
હવે ડોકલીયા ને 5મિનિટ સ્ટીમ કરી તેમાં ડોકલીયા ની ડીશ ને ગ્રીસ કરી તેમાં ચોખા નું પાતળું લેયર કરી ફાઈવે મિનિટ સટીમ કરો હવે તેની ઉપર લીલા લેયર ને સ્પ્રેડ કરો 5 મિનિટ સ્ટેમ કરો હવે વાહિતે લેયર કરી 15 thi20મિનિટ સટીમ કરો
- 4
એક બાઉલ માં સેન્ડવિચ ઢોકળા ને કાઢો તેના પીસ કરો. હવે એક બાઉલ. માં તેલ મુકો તેમાં રાઈ તલ લીમડા ના પાન એડ કરી વધારે કરો. આપડા યુમ્મી સોફ્ટ જાળી વાળા ડોકલા સર્વ કરવા તૈયાર છૅ.
Keywords
Similar Recipes
More Recipes












ટિપ્પણીઓ (12)