લાલ બદામ મરચા નો સંભારો (Red Badam Marcha Sambharo Recipe In Gujatari)

Shital Jataniya @shital10
લાલ બદામ મરચા નો સંભારો (Red Badam Marcha Sambharo Recipe In Gujatari)
રાંધવાની સૂચનાઓ
- 1
પેલા બદામ ને ધોઈ સમારી લેવી ને મરચા ને પણ સમારી લેવું.
- 2
હવે તેલ ગરમ થાય એટલે રાઈ ને હીંગ નો વઘાર કરી મસાલા નાખી સસડવા દેવું.
હવે પાણી જરાય રહે નહિ ને કોરો થઈ જાય એટલે એક પ્લેટ માં કાઢી માથે ધાણાજીરું નાંખી સર્વ કરો આ બદામ નો સંભારો સ્વાદ માં ખુબ જ સરસ લાગે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ટિંડોરા મરચા નો સંભારો (Tindola Marcha No Sambharo Recipe In Gujarati)
#સાઇડઆપણે ગુજરાતી ફૂલ ડિશ ખાવાના શોખીન હોઈએ છીએ .આ ગુજરાતી ફૂલ ડિશ સંભારા વિના અધૂરી લાગે છે. સંભારો તો બધા ના ઘરે લગભગ રોજ બનતો હોય છે.તો આજે સાઇડ ડીશ માં મે ટિંડોરા નો સંભારો બનાવ્યો છે જે ટેસ્ટ માં સરસ લાગે છે. Kiran Jataniya -
ગાજર મરચા નો સંભારો(Gajar marcha no sambharo recipe in Gujarati)
#GA4#Week13#cookpadindia#chilliશિયાળા માં દેશી ગાજર અને મસ્ત મરચા આવે છે. તો ગુજરાતી સંભારો ખાવાના શોખીન હોય છે.તો આ સંભારો મસ્ત લાગે છે. Kiran Jataniya -
કોબી ગાજર મરચાં નો સંભારો (Kobi Gajar Marcha Sambharo Recipe In Gujarati)
કોબી ગાજર મરચાં નો કાચો પાકો સંભારો ખાવા ની મજા આવે છે.તો આજે મેં પણ બનાવ્યો કોબી ગાજર અને મરચાં નો સંભારો. Sonal Modha -
લોટ વાળા મરચા નો સંભારો (Lot Vala Marcha Sambharo Recipe In Gujarati)
અમારા ઘરના બધા મરચા ખાવાના શોખીન છે તળેલા મરચા વઘારેલા મરચા લોટ વાળા મરચા કોઈ પણ સ્વરૂપ મા મરચા ભાવે . તો આજે મેં લોટ વાળા મરચા નો સંભારો બનાવ્યો. Sonal Modha -
-
બટાકા મરચા નો સંભારો (Bataka Marcha Sambharo Recipe In Gujarati)
સંભારો એ ગુજરાતી થાળી માં બનાવતી સાઈડ ડીશ છે.જેનાથી જમવાનો સ્વાદ બેવડાઈ જાય છે. Varsha Dave -
-
-
-
-
-
ટીંડોળા મરચા નો સંભારો (Tindora Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Keshma Raichura -
કોબી નો સંભારો. (Cabbage Sambharo Recipe in Gujarati)
#Cookpadindia#Cookpadgujarati કોબી નો સંભારો સાઇડ ડીશ તરીકે ઉપયોગ કરી શકાય. તેનો ડાયેટ પ્લાન માટે ઉપયોગ કરી શકાય. ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Bhavna Desai -
લીલાં મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો
શિયાળા દરમિયાન બજારમાં લીલાં ટામેટાં ખૂબ જ સરસ મળે છે.... લીલાં ટામેટાં નો ઉપયોગ કરી મેં લીલાં મરચાં સાથે સંભારો બનાવ્યો...સરસ બન્યો#cheffeb# quick recipe# સંભારો#લીલા મરચાં અને લીલાં ટામેટાં નો સંભારો#શિયાળુ સંભારો Krishna Dholakia -
-
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe in Gujarati)
ગુજરાતી થાળી માં સંભારો આવે એટલે થાળી પરફેક્ટ લાગે. આ સંભારો 10-15 દિવસ ફ્રીઝ માં સરસ રહે છે. Kinjal Shah -
ટામેટાં મરચાં નો સંભારો (Tomato Marcha Sambhara Recipe In Gujarati)
ફાર્મ માંથી દેશી કાચા પાકા ફ્રેશ ટામેટાં આવ્યા તો મેં તેમાંથી ટામેટાં અને મરચાં નો સંભારો બનાવી દીધો . Sonal Modha -
-
-
-
ઇન્સ્ટન્ટ મિક્સ સંભારો (Instant mix Sambharo recipe in gujarati)
#goldenapron3 week૧૮ Prafulla Tanna -
-
-
-
ગાજર મરચા નો સંભારો (Gajar Marcha Sambharo Recipe In Gujarati)
#cookpadgujarati#cookpadindia Hinal Dattani
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15720753
ટિપ્પણીઓ (4)