રાંધવાની સૂચનાઓ
- 1
બટેટાને બાફી અને તેની છાલ કાઢીને એની અંદર લાલ મરચું ધાણાજીરુ મીઠું ગરમ મસાલો ખાંડ લીંબુ વરીયાળી લસણની પેસ્ટ લીલા મરચા ડુંગળી અને કોથમીર નાખી અને મસાલો બરાબર મિક્સ કરી લો
- 2
હવે ચણાના લોટની અંદર એક ચમચી ઘઉંનો કરકરો લોટ નાંખી તેમાં લાલ મરચું મીઠું ધાણા જીરું મેથી પાલક કોથમીર લીલા મરચાં એ બધું નાખી અને પાણી નાંખી બરાબર મિક્સ કરી લો
- 3
હવે બટાકા ના મસાલા ને બ્રેડ ની અંદર લગાવી ઉપર બીજી બ્રેડ લગાવી અને વચ્ચેથી કટ કરી લો પછી તેને ચણાના લોટના બેટર મા ડીપ કરી અને ડીપ ફ્રાય કરી લો
- 4
તૈયાર છે બ્રેડ પકોડા તેને ટોમેટો કેચપ અને ગ્રીન ચટણી સાથે સર્વ કરો
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15760864











ટિપ્પણીઓ (3)