ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)

Megha Parmar @Meghamit
ખજૂર પાક નાના મોટા સૌને ભાવતો.. #CB9
ખજૂર પાક (Khajoor Paak Recipe In Gujarati)
ખજૂર પાક નાના મોટા સૌને ભાવતો.. #CB9
રાંધવાની સૂચનાઓ
- 1
ખજૂર ને બી કાઢી ને જીણા કટકા કરવા. ઘી ગરમ મૂકી તેમાં ખજૂર સેકવો. થોડીવાર પછી તેમાં સાકાર નો પાઉડર નાખી ને હલાવો. હવે ગેસ પર થી ઉતારી ને તેમાં બધાજ સુકામેવા અદ્યકચારા ખાંડેલા નાખવા. અને ઇલાયચી, ખસ ખસ નાખી ને એક ગ્રીસ કરેલી થાળી માં પથરવું.. ઠંડુ થાય એટલે તેના પિસ કરવા..... અને બોલ્સ પણ બનાવાય....
- 2
Made this recipe? Share a Cooksnap!
Let Megha Parmar know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15765416







ટિપ્પણીઓ (4)