આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)

Bindi Vora Majmudar @Bgv8686
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ એક બાઉલમાં ચણાનો લોટ, સીંગદાણાનો ભૂકો, હળદર, મરચુ પાઉડર, ગરમ મસાલો, ગોળ, મીઠુ, તેલનુ મોણ લઈ સરસ મીકસ કરી લો.
- 2
ડુંગળીને છોલી ઊભા ને આડા કાપા કરી તૈયાર કરેલ મસાલો તેમા ભરી દો.
- 3
હવે એક કડાઈમાં તેલ મૂકી તેમાં ચપટી હીંગ નાખી ભરેલી ડુંગળી તેમાં મૂકી ઢાંકણ ઢાંકી એકદમ ધીમા તાપે થવા દો. થોડીવાર પછી હળવેથી હલાવી થોડો તૈયાર કરેલ લોટ છાંટી થવા દો.
- 4
ડુંગળી એકદમ સરસ ચડી જાય એટલે ગેસ બંધ કરી ડીશ માં કાઢી સર્વ કરો. તો તૈયાર છે આખી ડુંગળીનું શાક.
Similar Recipes
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#week7#COOKPADGUJ#cookpad#cookpadindia Neeru Thakkar -
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#cookpadindia#cookpadgujarati Sneha Patel -
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujarati Pooja Vora -
-
-
-
-
-
-
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#cookpadgujrati#cookpadindia#Diwali2021 Jayshree G Doshi -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#WEEK7#છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ માં આખી ડુંગળી નું શાક (કાઠીયાવાડી સ્ટાઈલ) બનાવવાં માટે કહ્યું હતું...મેં કાઠીયાવાડી સ્ટાઈલમાં બનાવ્યું છે. Krishna Dholakia -
-
-
-
-
આખી ડુંગળી નુ શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7 (છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ) Trupti mankad -
ભરેલા રીંગણનું શાક (Stuffed Ringan Sabji Recipe In Gujarati)
#CB8#week8#cookpadindia Bindi Vora Majmudar -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7છપ્પન ભોગ રેસીપી ચેલેન્જ Week 7કાઠિયાવાડી ટેસેટનું ચટાકેદાર આખી ડુંગળીનું શાક રોટલો કે ભાખરી સાથે બહું જ ભાવે.. શિયાળામાં તો ખાવાની ખૂબ જ મજા પડે. Dr. Pushpa Dixit -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
#CB7#Week7#Cookpadindia#Cookpadgujratiઆજે મે આખી ડુંગળી નું શાક બનાવ્યું ખુબજ ટેસ્ટી બને છે તો તમે પણ ટ્રાય કરો hetal shah -
કોબીજ બટાકા નું શાક (Kobij Bataka Shak Recipe In Gujarati)
#CB7#week7#cookpadindia Bindi Vora Majmudar -
-
આખી ડુંગળી નું શાક (Akhi Dungli Shak Recipe In Gujarati)
અમારા બધા નું ફેવરેટ આ શાક જે રોટલી, રોટલા, ખીચડી અને કઢી સાથે ખૂબ જ સરસ લાગે છે. કાઠીયાવાડી સ્પેશ્યલ)#CB7 Bina Samir Telivala -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15765233
ટિપ્પણીઓ