Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15814533

સૌ પ્રથમ ભીંડા ને સુધારો.
ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.
તેલ ગરમ થાય એટલે ભીંડા ઉમેરો.
ભીંડા નું શાક ચડી જાય એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું શીંગદાણા નો ભુક્કો ઉમેરો.
ત્યારબાદ બધો મસાલો ચડી જાય એટલે ઞરમ ઞરમ પીરસો.
નકલ કરી!
More Recipes

ટિપ્પણીઓ