ભીંડા નું શાક

Poonam Shah
Poonam Shah @poonam

ભીંડા નું શાક

1 કમેન્ટ કરેલ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

250 ગ્રામ ભીંડા
ર લોકો માટે
  1. 1 ચમચીતેલ
  2. મીઠું,મરચું સ્વાદ અનુસાર
  3. 1 ચમચીધાણા જીરું
  4. 2 ચમચીશીઞદાણા નો ભુક્કો
  5. 1 નાની ચમચીચણાનો લોટ
  6. 1/2 ટમેટું
  7. 1/2 ચમચી હળદર

રાંધવાની સૂચનાઓ

250 ગ્રામ ભીંડા
  1. 1

    સૌ પ્રથમ ભીંડા ને સુધારો.

  2. 2

    ત્યારબાદ એક કડાઈમાં તેલ ગરમ કરો.

  3. 3

    તેલ ગરમ થાય એટલે ભીંડા ઉમેરો.

  4. 4

    ભીંડા નું શાક ચડી જાય એટલે તેમાં મીઠું મરચું હળદર ધાણાજીરું શીંગદાણા નો ભુક્કો ઉમેરો.

  5. 5

    ત્યારબાદ બધો મસાલો ચડી જાય એટલે ઞરમ ઞરમ પીરસો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Poonam Shah
Poonam Shah @poonam
પર

Similar Recipes