ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)

Bina Samir Telivala @Bina_Samir
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે.
ભેળ ની તીખી ચટણી (Bhel Spicy Chutney Recipe In Gujarati)
તીખી તમતમતી ચટણી જે ભેળ ને ચાર ચાંદી લગાવે છે.
રાંધવાની સૂચનાઓ
- 1
કોથમીર- ફુદીના અને તીખાં લીલા મરચાં ને ચોખ્ખા પાણી માં ધોઈ અને સાફ કરી લેવા.બધુ સમારી લેવું.
- 2
મિકક્ષર જાર માં કોથમીર- ફુદીનો, લીલા મરચાં, લીંબુ નો રસ અને મીઠું સાથે ગ્રાઈંડ કરવું. ચટણી સ્મૂથ ગ્રાઈંડ કરી ડબ્બામાં માં કાઢી અંદર ચાટ મસાલો અને સંચળ નાંખી મીકસ કરવું.ચટણી ને ડબ્બામાં માં ભરી, ફ્રીજ માં સ્ટોર કરવી.આ ચટણી 1 મહિનો ફીઝર માં સ્ટોર કરી શકાય છે.આ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ડ્રાય સ્પાઈસી ગ્રીન ચટણી (Dry Spicy Green Chuteny Recipe In Gujarati)
મુમ્બૈયા સુકી ભેળ ની સ્પેશ્યલ ડ્રાય ચટણી. આ ચટણી , સુકી ભેળ ઉપર સ્પ્રીંકલ કરી ને ખાવા માં આવે છે અને બહુજ ટેસ્ટી લાગે છે. (સુકી ભેળ માટે) Bina Samir Telivala -
સૂકી ભેળ ચટણી (Suki Bhel Chutney Recipe In Gujarati)
આ ચટણી ખાસ કરી ને સૂકી ભેળ બનાવવાં માટે વપરાય છે અને લાંબા સમય માટે ફ્રીજ માં સ્ટોર કરી વિવિધ વાનગીઓ સાથે પણ સર્વ કરી શકાય છે.તેમાં લીંબુ નાં બદલે લીંબુ નાં ફૂલ પણ ઉપયોગ કરી શકાય છે. Bina Mithani -
મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી
આ રોડસાઈડ ચટણી બધી ચાટ માં વાપરી શકાય છે.મુંબઈ ની બહુજ ફેમસ રોડસાઈડ ચટણી છે આ.. ....જે બધા જ ફરસાણ માં પણ વાપરી શકાય છે. આ ચટણી સેન્ડવીચ માટે પણ બેસ્ટ છે.તો ચાલો જોઈએ તીખી તમતમતી મુંબઈ ની રોડસાઈડ ગ્રીન ચટણી / સેન્ડવીચ ચટણી ની રેસીપી. Bina Samir Telivala -
આમળાની તીખી ચટણી (Amla Spicy Chutney Recipe In Gujarati)
#JWC3#cookpadgujarati#cookpad શિયાળાની સિઝનમાં જ્યારે આમળા ખૂબ જ સરસ આવે છે ત્યારે આમળા ની તીખી ચટણી બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે આ ચટણી બનાવી ખૂબ જ સરળ છે અને ઘરમાં ઈઝીલી અવેલેબલ હોય તેવા ઇન્ગ્રિડિયન્સ માંથી બની જાય છે. આમળાની સાથે આદુ મરચાં ફુદીનો અને કોથમીર ને બ્લેન્ડ કરી બનાવવામાં આવતી આ ચટણી ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Asmita Rupani -
ભેળ માટે ની જૈન લીલી ચટણી (Bhel Jain Green Chutney Recipe In Gujarati)
ભેળ માટે ની જૈન લીલી ચટણીApeksha Shah(Jain Recipes)
-
તીખી લીલી ચટણી(tikhi lili chutny in Gujarati
#વિકમિલ૧#સ્પાઈસીભેળ, સેવ પૂરી, રગડા પેટીસ, જેવા બઘાં ચાટ, માટે બનાવો આ તીખી તમતમતી લીલી ચટણી. Jasmin Motta _ #BeingMotta -
ગ્રીન ચટણી (Green Chutney Recipe In Gujarati)
આ ચટણી ફરસાણ, રોલ, સેન્ડવીચ બધા માં જ વપરાય છે અને બહુજ ટેસ્ટી બને છે.ગ્રીન ચટણી (ઑલ પરપઝ ચટણી) Bina Samir Telivala -
કોથમીર ની લીલી ચટણી (lili chutney recipe in gujarati)
#GA4#week4લીલી કોથમીર ની ચટણી બધા બનાવતા જ હશો. કોઈ પણ ચાટ હોય કે ફરસાણ તેની જોડે લીલી ચટણી તો હોય જ. પણ ઘણી વાર ઘરે બહાર જેવી લીલી ચટણી નથી બનતી હોતી. એટલે હું અહીં લીલી ચટણી ની રેસીપી લાવી છું. તો આજે જ જાણી લો લીલી ચટણી બનવાની રીત.જેને તમે લાંબો સમય ફ્રીઝ માં સ્ટોર પણ કરી શકો છો. Rekha Rathod -
મકાઈ ની કોલેજીયન ભેળ (Makai Collegian Bhel Recipe In Gujarati)
#MFFસુરત ની સ્પેશ્યાલીટી,મકાઈ ની કોલેજીયન ભેળ,જે કોલેજ ની બહાર લારીઓ માં મળતી હોય છે .આ ભેળ યગસ્ટરસ માં બહુજ પોપ્યુલર છે.@Hemaxi79 Bina Samir Telivala -
ભેળ સૂકી ચટણી (Bhel Dry Chutney Recipe In Gujarati)
#JWC2#drybhelchutney#cookpadgujarati Mamta Pandya -
લહસુન કી ચટણી (Lahsun Chutney Recipe In Gujarati)
ભેળ , લહસુન કી ચટણી વગર અધુરી છે. આ લહસુન કી ચટણી ધણી બધી ચાટ માં વાપરી શકાય છે. ભેળ સાથે સેવ પૂરી,આલુ ચાટ , આલુ બોમ્બ વગેરે માં વાપરી શકાય છે આ સ્પાઈસી tongue tickling ચટણી. Bina Samir Telivala -
સેન્ડવીચ ચટણી (Sandwich Chutney Recipe In Gujarati)
પરફેક્ટ ઘટ્ટ સેન્ડવીચ ચટણી જે ચટપટ્ટી અને તીખી હોય છે અને તે ખાસ કરી ને સેન્ડવીચ માં ઉપયોગ માં લેવાતી હોય છે.આલુ ભુજીયા ઉમેરી ને બનાવી છે. Bina Mithani -
કોથમીર ફુદીના ની ચટણી (Kothmir Pudina Chutney Recipe In Gujarati)
કોથમીર ફુદીના ની ચટણી દરેક વ્યંજન માં વપરાતી ચટણી છે જે એકદમ સ્વાદિષ્ટ અને તીખી હોય છે અને ચટપટી પણ હોય છે. Vaishakhi Vyas -
ગ્રીન ચટણી(Green chutney recipe in gujarati)
#સાઇડલીલી ચટણી બનાવવી સરળ છે તેમજ ખૂબ સરસ લાગતી હોઈ છે. આ ચટણી તમે કોઈ પણ ફરસાણ સાથે માણી શકો. નાના બાળકો કોથમીર ના ખાતા હોય તો આવી રીતે ચટણી બનાવી ને આપી શકાય. Shraddha Patel -
તરબૂચ ની લીલી ચટણી (Watermelon Green Chutney Recipe In Gujarati)
#સાઈડકોઈ પણ ચટણી વિના જાણે જમણવાર અધુરું હોય એવું જ લાગે છે તો હું આજે વેસ્ટ માંથી બેસ્ટ એવી એક અલગ જ ચટણી ની recipe લઈને આવી છું તરબૂચ ની ચટણી. આ ચટણી ખૂબ જ ટેસ્ટી લાગે છેમારી દરેક વાનગીઓ ની પ્રેરણા પાછળ મારા મમ્મી જ છે અને તેને મને કાંઈક વેસ્ટ માંથી બેસ્ટ બનાવતા શીખવાડ્યુ છે તો એક વખત મેં તરબૂચ ના સફેદ ભાગ નું કાંઈક ન્યુ બનાવવાનુ મન થયું અને ત્યારે મારા મમ્મીએ મને આ રીતે ચટણી બનાવવાનું કહ્યું અને બધાને ખુબ જ ભાવી. હવે તો અમારા ઘરમાં જ્યારે તરબૂચ આવે ત્યારે આ ચટણી તો બને જ.. Shilpa's kitchen Recipes -
-
પ્રોટીન ચટણી (Protein Chutney Recipe In Gujarati)
#RCકોથમીર ખુબ જ ગુણકારી હોય છે, તો એની દાંડી ને ફ્રેન્કી તો ના જ દેવાય ને!!તો મે દાંડી, શીંગદાણા, દાળીયા સાથે મિક્સ કરી ને ચટણી બનાવી છે,બંને પ્રોટીન ના વિકલ્પ એટલે જ આ ચટણી ને પ્રોટીન ચટણી એવું નામ આપ્યું છે. Bhavisha Hirapara -
-
કોથમીર ની ચટણી (Coriander Chutney Recipe In Gujarati)
#RC4Week 4Green Colour RecipePost - 12કોથમીર ની ચટણી Ketki Dave -
ગાલૅિક ચટણી(Garlic Chutney Recipe in Gujarati)
#GA4#Week4#Chutney#Post1મેં તીખી તમતમતી લસણ અને લાલ સૂકા મરચા ની ચટણી બનાવી છે જે ઘણી બધી વાનગીઓ ની સંગીની છે. જેને સાઈડ માં તો લઇ જ શકાય છે સાથે અમુક ગ્રેવી નાં વઘાર માં પણ યુઝ થાય છે. Bansi Thaker -
તીખી લીલા મરચાં ની ચટણી(tikhi marcha ni chutney recipe in Gujara
આ ચટણી એક સર્વ સામાન્ય છે.જે લગભગ દરેક નાં ઘરે હોય જ.આ ચટણી સેન્ડવીચ,કટલેટ,ભેળ,ફરસાણ,દાળ-ભાત સાથે પણ ખાય શકાય છે.આ ચટણી ને ફ્રીજ માં 7-8 દિવસ સુધી તાજા જેવી રાખી શકાય.ઠંડુ પાણી અથવા બરફ વાટવા માં વાપરવાથી પણ ચટણી નો કલર વધારે સમય માટે જાળવી શકાશે. Bina Mithani -
ભજીયા ની ચટણી(Bhajiya Chutney Recipe in Gujarati)
#MW3#bhajiyachutneyભજીયા સાથે ચટણી નાં હોય તો એનો સ્વાદ અધૂરો લાગે તો બનાવી લઈએ ભજીયા સ્પેશિયલ ચટણી...Sonal Gaurav Suthar
-
ચિઝલીંગ ભેળ (cheeseling bhel recipe in gujarati)
#સાતમચિઝલીંગ ભેળ /ચિઝલીંગ ચાટ એક નાસ્તા તરીકે તેને સર્વ કરી શકાય છે.આ ઘણા લોકો ને બાળપણ ની યાદો તાજી કરે છે.નાના મોટા બઘી પેઢીનુ ફેવરીટ છે યુનીક રેસીપી ચિઝલીંગ બાઈટ્સસાથે એક ભેળ બનાવી શકાય છે..આ ચિઝલીંગ ભેળ /ચિઝલીંગ ચાટ માં જ્યુસી વેજ. નાખી બનાવી એને ચીઝી ચટપટો,ક્રીસ્પી તેમજ સ્પાઈસી ટેસ્ટ એક જ ચાટ માં આપી શકાય છે.આજે જ બનાવો ચટપટુ ચિઝલીંગ ભેળ /ચિઝલીંગ ચાટ khushboo doshi -
સૂકી ભેળ (Dry Bhel Recipe In Gujarati)
#GA4#Week26# BHELઆ મુંબઈ ની પ્રખ્યાત ભેળ છે. Deepika Yash Antani -
-
આમળા ની ચટણી(Amla Chutney Recipe in Gujarati)
#GA4#WEEK11આજે મેં આમળા ની ચટણી બનાવી છે આ ચટણી તમે એક વર્ષ સુધી સ્ટોર કરી શકો છો આમળા આખુ વર્ષ તો આવતા નથી એટલે આ ચટણી તમે ફ્રીઝ માં રાખી ને ગમે ત્યારે ખાઈ શકો છો. charmi jobanputra -
કોથમીર ફુદીના ની ફરાળી ચટણી (Kothmir Pudina Farali Chutney Recipe In Gujarati)
ફરાળમાં થોડું તીખુ અને ચટાકેદાર વાનગી ખાવા ની મજા આવે છે. તો ફરાળ માં ખવાય તેવી ચટણી કોથમીર ફુદીના ની ચટણી બનાવી છે. Sonal Modha -
બોમ્બે સ્ટાઈલ સૂકી ભેળ (Bomabay Style Suki Bhel Recipe In Gujarati)
#GA4 #Week26ભેળ નું નામ સાંભળી ને જ મોમાં પાણી આવી જાય છે. ચાલો આજે હું તમને બોમ્બે ની સૂકી ભેળ શીખવાડું.એમ તો ભેળ સૂકી, ભીની ભેળ, સેવ પૂરી જુદી જુદી બનાવી શકાય છે. પણ આ સૂકી ભેળ બહુ જ ફટાફટ બની જાય છે. બધું રેડી હોય તો 2 મિનિટ માં જ બની જાય છે. Arpita Shah -
ફણગાવેલા મગ-મમરાની સૂકી ભેળ
#goldenapron3#week4#Sprout#Chutneyફણગાવેલા મગ અને દાળીયા ની સૂકી ચટણી સાથે ભેળ બનાવી છે . દાળીયા ની સૂકી ચટણી બનાવી ને એરટાઈટ ડબ્બામાં ફ્રીઝ માં સ્ટોર કરી શકાય છે .. સૂકી ભેળ અને ચાટ અથવા સલાડ માં આ ચટણી વાપરી શકાય છે. Pragna Mistry -
ગ્રીન ચટણી(green chutney recipe in Gujarati)
#વેસ્ટઆ ચટણી મુંબઈ ની ફેમસ ચટણી છે. ખાસ કરી ની સેન્ડવીચ ની ચટણી માં આ ચટણી નો ઉપયોગ કરતા હોય છે. Bijal Preyas Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15813408
ટિપ્પણીઓ (2)