કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati)

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406

ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો.

ચાઈનીઝ વાનગી જે લારી પર મળે છે તેવું જ ઘરે પરફેક્ટ રીત થી બનાવો. અમારા ઘરમાં લીલી ડુંગળી ભાવતી નથી.માટે મેં નાખી નથી.તમે નાખી શકો છો.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૧ કલાક
૪ લોકો
  • ૨ કપઝીણી ખમણેલું કોબીજ
  • ૧ કપઝીણી ખમણેલી ડુંગળી
  • ૨ ચમચીઝીણું ખમણેલું ગાજર
  • ૨ ચમચીઝીણું ખમણેલું કેપ્સિકમ
  • ૨ ચમચીરેડ ચીલી સોસ
  • ૨ ચમચીસોયા સોસ
  • ૧/૨ ચમચીકાળા મરીનો પાઉડર
  • મીઠું સ્વાદ અનુસાર
  • ૪ કપપાણી
  • ૨ ચમચીકોર્ન ફ્લોર ની સલરી
  • તેલ તળવા માટે
  • ૩ ચમચીકોર્ન ફ્લોર
  • ૩ ચમચીમેંદો
  • ૧ ચમચીઆદુ લસણની પેસ્ટ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૧ કલાક
  1. 1

    એક બાઉલમાં ઝીણી ખમણેલી ડુંગળી, કોબીજ, ગાજર, કેપ્સિકમ ને મિક્સ કરી તેમાં મીઠું સ્વાદ અનુસાર. નાખી મિક્સ કરો.

    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    હવે તેમાં. ૨ ચમચી રેડ ચીલી સોસ અને ૨ ચમચી સોયા સોસ નાખી મિક્સ કરો. હવે તેમાં કોર્ન ફ્લોર અને મેંદો નાખી મિક્સ કરી ગોળા વાળી લો.

    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    હવે એક કડાઈમાં તેલ ગરમ કરો અને ગોળા ને તળી લો.

    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    હવે એક કડાઈમાં તેલ લઇ આદુ મરચા લસણ ની પેસ્ટ નાખી, તેમાં ૧ ચમચી ગાજર.મ, કેપ્સિકમ બારીક સમારેલી ડુંગળી કોબીજ નાખી તેમાં સોયા સોસ અને રેડ ચીલી સોસ અને ૪ કપ પાણી નાખી ઉકાળવું.

    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
  5. 5

    પાણી ઉકળે એટલે તેમાં કોર્ન ફ્લોર ની સલરી નાખી મિક્સ કરો. હવે તળેલા ગોળા ને ગ્રેવી માં નાખી સર્વ કરો

    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ5ફોટો
  6. 6

    તૈયાર છે લારી પર મળે તેવા ગ્રેવી મનચુરીયન. જે નુડલ્સ સાથે ખાવાની મજા પડે.

    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
    ગ્રેવી મંચુરિયન (Gravy Manchurian Recipe In Gujarati) રેસીપી સ્ટેપ6ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Tanha Thakkar
Tanha Thakkar @Ra_sa1406
પર February 02, 2022 10:06
I have also YouTube channel. #Rani Nu Rasodu#. watch More recipe video subscribe my channel.. also follow me on cookpad.
વધુ વાંચો

ટિપ્પણીઓ (2)

Asmita Rupani
Asmita Rupani @Tastelover_Asmita
February 02, 2022 10:31
Superb
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

ગ્રેવી મંચુરિયન

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. કસૂરી મેથી (Kasoori Methi Recipe In Gujarati)
  2. હેવમોર સ્ટાઇલ કરારી ખાખરા (Karari Khakhra Recipe In Gujarati)
  3. ડ્રાય નાસ્તા (Dry Nasta Recipe In Gujarati)
  4. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
  5. ગુજરાત ફેમસ વણેલા ગાંઠીયા (Gujarat Famous Vanela Ganthiya Recipe In Gujarati)
  1. શક્કરિયા નું શાક (Shakkariya Shak Recipe In Gujarati)
  2. મેથી મટર મલાઈ (Methi Matar Malai Recipe In Gujarati)
  3. ક્રિસ્પી ખાટા ઢોકળા (Crispy Khata Dhokla Recipe In Gujarati)
  4. મેથી મસાલા ખાખરા(methi masala khakhra recipe in Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/15938313
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close