ક્રિસ્પી ખાટા ઢોકળા (Crispy Khata Dhokla Recipe In Gujarati)

Kusum Parmar @KUSUMPARMAR
રાંધવાની સૂચનાઓ
- 1
સૌા પ્રથમ ચોખા અને બધી દાળ નો ઢોકળા નો લોટ દળી લો
- 2
આ લોટ મા દહીં અને પાણી નાખી ખીરું બનાવવું
- 3
આ ખીરા ને આથો આવવા માટે ૭થી૮ આઠ કલાક માટે મુ દો
- 4
આથો આવેલા ખીરા માં સજી ના ફૂલ અને મીઠું હળદર ઉમેરી સારી રીતેમિક્સ કરો
- 5
એક મોટા વાસણમાં પાણી નાખી સ્ટેન્ડ મૂકી પાણી ગરમ કરવા મૂકો
- 6
એક થાળી ને તેલ લગાવી ગ્રીસ કરી તેમાં ઢોકળા નું પાતળું ખીરું પાથરો
- 7
તેમાં લાલ મરચું પાઉડર અને કોથમીર નાખી બાફવા મૂકો
- 8
ઢોકળા બફાય જાય એટલે ઉતારી ખૂબ જ ઠડું થવા દો
- 9
ઢોકળા ઠરી જાય એટલે તેને તવીથા ની મદદ થી ઢોકળા તૂટ્યા વગર કાઢી લો
- 10
એક નોનસ્ટિક પેનમાં થોડું તેલ લગાવી ઢોકળા ની બે બાજુ થોડું તેલ લગાવી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લો તૈયાર છે ક્રિસ્પી ઢોકળાં
- 11
લાલ ચટણી લિલી ચટણી સાથે પીરસો સાથે સોસ પણ લઇ શકાય
Similar Recipes
-
ખાટા ઢોકળા વિથ ટોપીંગ
#RB2 #week2. ખાટા ઢોકળા મારી ફેમિલી માં બધાની પસંદ છે પણ મારા ભાઈઓ ની ખાસ પસંદ છે હું તેને ડેડી કેટ કરુંછુંKusum Parmar
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
ગુજરાત ની વાનગી, પીળી વાનગી, rainbow થિમ#RC1 Bhavika Bhayani -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ખાટા ઢોકળા (khata dhokla recipe in Gujarati)
#ફટાફટ ખાટા ઢોકળા ગરમ ગરમ અને સાથે લીલી ચટણી અને લસણ ની ચટણીજમવાની મજા આવે છે ખીરું તૈયાર હોય એટલે ખુબજ જલ્દી બની જાય છે Kajal Rajpara -
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
#DRC ગુજરાતીઓની ફેવરિટ વાનગી એટલે ખાટા ઢોકળા જે લગભગ દરેક ગુજરાતી ઘરમાં બનતા જ હોય છે. ઢોકળા માં પણ અનેક વેરાઈટી માં બનતા હોય છે પરંતુ ખાટા ઢોકળા એ ગુજરાતની મોસ્ટ ફેવરિટ વાનગી છે.અને ફરસાણ માં ગુજરાતી ઓની વાનગી ની આગવી ઓળખ છે. Varsha Dave -
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
આ ઢોકળાને Mitixa modi ની રેસીપી ફોલો કરીને બનાવ્યા છે. Unnati Desai -
-
-
-
ખાટા ઢોકળા (Khata Dhokla Recipe In Gujarati)
મારા ઘરમાં બધાના ખૂબ જ ફેવરિટ છે. ઢોકળા ચટણી સાથે અને તેલ સાથે ખુબ જ સરસ લાગે છે. Hetal Rathod -
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/15904777
ટિપ્પણીઓ (6)