ઘી મૂકી સોજી સેકી લેવાની પછી ગરમ ગરમ પાણી માં ફૂડ કલર નાખી શેકેલી સોજી માં નાંખી હલાવી લો પાણી બળે ત્યાં સુધી હલાવો પછી તેમાં પોણો કપ ખાંડ નાખી તેનું પાણી બળવા દો ને ઘી છૂટે ત્યાં સુધી હલાવી કાજુ,બદામ નાખી હલાવી ગરમ ગરમ સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ