ફૂદીના ની ચટણી (Pudina Chutney Recipe In Gujarati)

Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
Rajkot
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 કપફૂદીનો
  2. 1 કપકોથમીર
  3. 1/2 ચમચીમીઠું
  4. 2લીલા મરચા
  5. 1લીબુનો રસ
  6. 1 ચમચીખાંડ
  7. 1નાનો ટૂકડો આદુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ફૂદીનો, કોથમીર,મરચાં ધોઈને સમારી લો.

  2. 2

    હવે મિક્સી મા બધુ બારીક પીસી લો.એરકન્ટેઈનર મા ભરી લો.

  3. 3

    તૈયાર છે ફૂદીનાની ચટણી..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Shah Prity Shah Prity
Shah Prity Shah Prity @prity72cook_20902006
પર
Rajkot
❤️❤️❤️I love cookinggggg❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes