મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)

Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90

મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે.

મમરાની ચટપટી (Mamra Chatpati Recipe In Gujarati)

મમરાની ચટપટી એ ઝટપટ બની જતી નાસ્તા માટેની વાનગી છે. ચા સાથે અથવા એકલી પણ ચટપટી ખાવાની ખૂબજ મજા આવે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૫ મિનિટ
૨-૩ વ્યક્તિ
  1. વાટકા મમરા
  2. ૧ નંગસમારેલી ડુંગળી
  3. ૧ નંગસમારેલું ટામેટું
  4. ૨ નંગસમારેલા લીલાં મરચાં
  5. ૧ ચમચીકાશ્મીરી લાલ મરચું
  6. ૧ ચમચીહળદર
  7. મીઠું સ્વાદ અનુસાર
  8. ૧ ચમચીજીરું
  9. ૧ ચમચીરાઈ
  10. ચપટીહિંગ
  11. ૨ ચમચીતેલ
  12. ૧ ચમચીલીંબુનો રસ
  13. સમારેલી કોથમીર જરૂર મુજબ

રાંધવાની સૂચનાઓ

૫ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ મમરાને ધોઈને ૨ મિનીટ માટે પલાળો. હવે એક કડાઈમાં તેલ લઈ તેમાં રાઈ, જીરું, હિંગનો વઘાર કરી તેમાં લીલાં મરચાં અને ડુંગળી ઉમેરી સાંતળો.

  2. 2
  3. 3

    હવે તેમાં ટામેટાં ઉમેરી, પલાળેલા મમરા ઉમેરી તમે હળદર, મરચું, મીઠું ઉમેરી બરાબર મિક્સ કરો. હવે ઉપરથી લીંબુનો રસ, કોથમીર ઉમેરી હલાવી ગરમ ગરમ ચા સાથે સર્વ કરો.

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Vaishakhi Vyas
Vaishakhi Vyas @vaishu90
પર

Similar Recipes