કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati)

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260

ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા)

ચોમાસાની શિયાળાની સિઝનમાં ફટાફટ ગરમ અને હેલ્ધી ખાવાનું મન થાય તો બાજરાની વસ્તુ થાય છે. બાજરાના થેપલા વરસાદ શરૂ થાય અને ગરમા ગરમ બનાવીને ખાવાની ખૂબ જ મજા આવે છે. (ઢેબરા)

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

દસ મિનિટ
૨લોકો
  1. 1 વાટકીબાજરા નો લોટ (100 ગ્રામ)
  2. ચપટીકિંગ
  3. 1/4 ચમચી હળદર
  4. 1 ચમચીધાણાજીરૂ
  5. 1/2 ચમચી લાલ મરચું
  6. સ્વાદ અનુસારમીઠું
  7. 5-6કળી લસણ
  8. શેકવા માટે તેલ
  9. જરૂર મુજબ પાણી
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

દસ મિનિટ
  1. 1

    બાજરાના લોટમાં સ્વાદ અનુસાર મીઠું, હળદર,ધાણાજીરૂ, મરચું લસણની પેસ્ટ હિંગ બધું નાખી બરાબર મિક્સ કરી ધીમે ધીમે પાણી નાખી રોટલાના લોટ જેવો લોટ તૈયાર કરો. પછી તેને રોટલાની જેમ ટીપી લોઢીમાં તેલ મૂકી બંને બાજુ શેકી લેવું. ટીપતા ના આવડતું હોય પાટલી વેલણથી વણી લેવું ત્યારબાદ શેકવું.

    બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    બાજરાના થેપલા શેકતી વખતે આછા બ્રાઉન કલરના થાય ત્યાં સુધી શેકવા. લસણ તમારી ઈચ્છા પ્રમાણે નાખવું હોય તો નાખી શકો છો અથવા ઓપ્શન છે. આ ઢેબરા સરસ લાગે છે.

    બાજરા ના થેપલા (Bajra Thepla Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Pinky bhuptani
Pinky bhuptani @cook_26759260
પર July 05, 2022 11:35

ટિપ્પણીઓ

Sudha Agrawal
Sudha Agrawal @SudhaAgrawal_123
July 10, 2022 04:20
@cook_26759260
TastyAll your recipes are superb and yummy. You can check my profile and follow me if you wish 😊😊
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. ક્રિસ્પી પાત્રા (crispy Patra recipe in gujarati)
  2. દાલ ફ્રાય વિથ જીરા રાઈસ (Dal Fry With Jeera Rice Recipe In Gujarati)
  3. ટમટમ
  4. મગની ફોતરા વાળી દાળના દાળ વડા
  5. ખાંડવી
  1. બોઇલ ચીઝી બટરી કોર્ન ઓન કોબ (Boil Cheesy Buttery Corn On Cob Recipe In Gujarati)
  2. ટીંડોળા બટાકાનું શાક (Tindora Bataka Shak Recipe In Gujarati)
  3. વઘારેલી રોટલી (Vaghareli Rotli Recipe In Gujarati)
  4. મગની ફોતરા વાળી દાળના દાળ વડા
https://cookpad.wasmer.app/in-gu/recipes/15955663
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close