કેરી નું શરબત (Keri Sharbat Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીને ધોઈ કટકા કરી બાઉલ માં નાખી અને ગોળ નાખી ને ગેસ ઉપર મૂકો સરસ ગરમ કરી નાખો ગરમ થઇ જાય એટલે જગ માં લઈ પછી બ્લેન્ડર થી પીસી નાખો
- 2
પછી તેમની ગાળી નાખો ગરાઈ જાય પછી તેમાં વરીયાળી નાખો સરસ મિક્સ કરી નાખો.એક પ્લેટમાં બે ગ્લાસ લ્યો પછી તેમાં બરફ ને ચાટ મસાલો નાખી ને સર્વ કરો
- 3
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16032215











ટિપ્પણીઓ