વેજ સમોસા પીનવ્હીલ (Veg Samosa Pinwheel Recipe In Gujarati)

Nirixa Desai @nirixadesai49
#WDC
Tiffin recipe
વેજ સમોસા પીનવ્હીલ (Veg Samosa Pinwheel Recipe In Gujarati)
#WDC
Tiffin recipe
રાંધવાની સૂચનાઓ
- 1
મેંદા ના લોટ માં ચીલી ફ્લેક્સ,મીઠું નાખી લોટ બાંધવો અને ૫ મીનીટ સુધી મસળવું.૨ ચમચી તેલ લઈ ફરી ૫ મિનિટ મસળવું.૨૦ મિનિટ સુધી ઢાંકીને રહેવા દેવું.
- 2
પૂરણ માટે નાં બાફેલા બધા શાક અને મસાલા બરાબર મિક્સ કરી લેવું.
- 3
મેંદા ના લોટ માંથી એક લુવો લઈ મોટી રોટલી વણી લેવી એમાં ૨ ચમચી પૂરણ ભરી રોટલી નો રોલ વાળી લેવો
- 4
અને ૬ ભાગ માં કાપી હાથ વડે બધા ભાગ ને પ્રેસ કરી પીનવિલ બનાવી લેવા
- 5
એક વાસણ માં તેલ લઈ ધીમા ગેસ પર ગરમ થવા દેવું.એમાં પીનવિલ ગુલાબી રંગ નાં તળી લેવા. ગરમા ગરમ સોસ સાથે સર્વ કરવું.
Keywords
Similar Recipes
More Recipes
- ચોળાના ઢોકળા (Black Eyed Pea Dhokla Recipe In Gujarati)
- દૂધીના ઢોકળા (Dudhi Dhokla Recipe In Gujarati)
- લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
- મગ ની દાળ ની કચોરી (Moong Dal Kachori Recipe In Gujarati)
- તળેલા મસાલા કાજુ અને શીંગદાણા (Fried Masala Kaju Shingdana Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16041355













ટિપ્પણીઓ