કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી મુખ્ય ફોટો

સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર)

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
Rajkot

મેં આજે આ રીતે એક જ વખત લોટ બાંધી ને સેવ તથા ગાંઠીયા બનાવ્યા છે. ગાંઠીયા ના લોટ માં થોડો ફેરફાર કરવા થઈ સરસ રીતે બની જાય છે.

મેં આજે આ રીતે એક જ વખત લોટ બાંધી ને સેવ તથા ગાંઠીયા બનાવ્યા છે. ગાંઠીયા ના લોટ માં થોડો ફેરફાર કરવા થઈ સરસ રીતે બની જાય છે.

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૪૫ મિનિટ
૭૦૦ ગ્રામ
  1. ૬૦૦ ગ્રામ ચણા નો લોટ
  2. ૩ મોટા ચમચાતેલ મોણ માટે
  3. મીઠું સ્વાદ મુજબ
  4. ૧/૨ ચમચીહળદર
  5. ૧/૨ ચમચીહીંગ
  6. પાણી જરૂર મુજબ
  7. ૩૦૦ તેલ તળવા માટે
  8. 👉તીખા ગાંઠીયા ના લોટ નો મસાલો 👈
  9. ૩ચમચા તેલ (બીજી વખત) મોણ માટે
  10. ૨ ચમચીલાલ મરચું પાઉડર
  11. ૧ ચમચીઅજમો
  12. ૧/૪ ચમચીખાવાનો સોડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૪૫ મિનિટ
  1. 1

    ૬૦૦ ગ્રામ ચણા ના લોટ મા મોણ, મીઠું, હળદર, હીંગ મીક્ષ કરી જરૂર પુરતું પાણી ઉમેરી લોટ બાંધી લો. તેના બે સરખા ભાગ કરી લેવા. હવે આ એક ભાગ ના લોટ ને સંચા માં ભરી લો.

    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    ગરમ તેલ કરી મધ્યમ તાપે સેવ તળી લો.

    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    બીજા ભાગ ના લોટ માં મરચું, અજમો, તેલ નું મોણ, ખાવાનો સોડા ઉમેરી બરાબર મિક્સ કરી લો. સંચા માં ગાંઠીયા ની જાળી મૂકી લોટ ભરી મધ્યમ તાપે ગાંઠીયા તળી લો.

    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    આસાની થી એક વખત લોટ બાંધી ને સેવ તથા ગાંઠીયા બનાવી લો ને ચા સાથે સર્વ કરો.

    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ4ફોટો
    સેવ ને તીખા ગાંઠીયા (બે વખત લોટ બાંધવા ની ઝંઝટ વગર) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Buddhadev Reena
Buddhadev Reena @cook_25851154
પર March 23, 2022 14:07
Rajkot
રસોઈ બનાવવી મને ખુબ પ્રિય છે. નવી નવી વાનગી બનાવી ને ઘર પરિવાર ના સભ્યો ને પીરસવી ગમે. ગૃહિણી ને અન્નપૂર્ણા એમ જ નથી કહેતા. ધૂળ માંથી ધાન નિપજાવે તે નારી 🙏😊ખરુ ને
વધુ વાંચો

ટિપ્પણીઓ (6)

Bina Samir Telivala
Bina Samir Telivala @Bina_Samir
April 01, 2022 18:14
👌👌👌👌👌
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. કાચી કેરી ગાજર નું ઇન્સ્ટન્ટ અથાણું (Raw Mango Carrot Instant Pickle Recipe In Gujarati)
  2. પીટા બ્રેડ (Pita Bread recipe in Gujarati)
  3. આથેલી ગરમર (Atheli Garamr Pickle Recipe In Gujarati)
  4. પૂરણ પોળી (Puran Poli Recipe In Gujarati)
  5. આબોળીયા ની ચટણી (Amboliya Chutney Recipe In Gujarati)
  1. પાપડી ચાટ (Papdi Chaat Recipe In Gujarati)
  2. વેજીટેબલ બૃસેટા (Vegetable Bruschetta Recipe In Gujarati)
  3. તીખા શક્કરપારા (Tikha Shakkarpara Recipe In Gujarati)
  4. લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16089687
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close