લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)

Nisha Shah @cook_26675679
રાંધવાની સૂચનાઓ
- 1
મિક્સરમાં દ્રાક્ષ અને બધો મસાલો નાખી ક્રશ કરવું.પછી તેને મોટા ગરના થી ગાળી લેવું.વધેલા પલ્પ માં જરૂર મુજબ પાણી નાખી ફરી ક્રશ કરવું.બધું ગાળી ગ્લાસ માં બરફ ના ટુકડા નખીસર્વ કરો.
Top Search in
Similar Recipes
-
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
ખૂબ જ ટેસ્ટી બને છે અને ગરમીની સિઝનમાં રાહત આપે છે. Falguni Shah -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#SMઉનાળા મા મળતી સૌને પ્રિય લીલી દ્રાક્ષતેનો ઉપયોગ જુદી જુદી રીતે કરાયદ્રાક્ષ નુ અથાણું, ભેળ મા, જ્યુસમાં વિગેરે Bina Talati -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green grapes juice recipe in Gujarati)
#SM#Green_grapes#fresh_juice#cookpadindia#cookpadgujrati Shweta Shah -
લીલી દ્રાક્ષ અને ફુદીનાનો જ્યુસ (Green Grapes Pudina Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં આ રેસિપી આપણા કુકપેડ નાના ઓથર શ્રી ketki dave જી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ ટેસ્ટી બન્યું હતું થેન્ક્યુ કેતકી દવેબેન Rita Gajjar -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujaratiલીલી દ્રાક્ષ નો જ્યુસ Ketki Dave -
લીલી દ્રાક્ષ નું જૂયસ (Green Grapes Juice Recipe In Gujarati)
#cookpadindia#cookpadgujarati Bhumi Parikh -
લીલી દ્રાક્ષ નું જ્યૂસ.(Green Grapes Juice Recipe in Gujarati)
#WDC#Cookpadindia#Cookpadgujarati Happy Women's Day to All Beautiful's 🌹 Be Healthy Be Happy. દ્રાક્ષ બે પ્રકારની હોય છે. લીલી અને કાળી દ્રાક્ષ. દ્રાક્ષ સ્વાસ્થ્ય ને લગતી ઘણી તકલીફો દૂર કરે છે. દ્રાક્ષ નું નામ લેતા જ મોંમાં પાણી આવી જાય છે એવું રસાળ ફળ છે. દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે. દ્રાક્ષ માં રહેલા વિટામિન સી,કે,એ, મિનરલ્સ અને એન્ટીઓકસીડેન્ટ રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દ્રાક્ષ સ્વાસ્થ્ય માટે અનેક રીતે ફાયદાકારક છે. Bhavna Desai -
લીલી દ્રાક્ષ નો જ્યુસ (Green Grapes Juice Recipe In Gujarati)
#RB8#Week8#NFRસમર સીઝન હવે બસ થોડા જ દિવસો છે તો આ સીઝન માં આવતા જ્યુસી ફ્રૂઈટ્સ નો ભરપૂર લાભ લઇ લેવો. ખાટ્ટી મીઠ્ઠી દ્રાક્ષ તો કોને ન ભાવે? કેમકે ખાવા માં સાવ સરળ, ના છાલ કાઢવાની,ના ઠળિયો કે બીજ.સીધી ધોઈ લો અને ચાવી જાવ. એમાં પણ હવે અલગ અલગ વૅરિએશન્સ આવે છે.મેં આ વીક માં બનાવ્યું દ્રાક્ષ નું જ્યુસ. Bansi Thaker -
-
લીલી દ્રાક્ષ નું શરબત (Green Grapes Sharbat Recipe In Gujarati)
#SM#શરબત અને મિલ્ક શેક ચેલેન્જ Krishna Dholakia -
-
કાળી દ્રાક્ષ અને સાકર નો જ્યુસ (Black Grapes Sakar Juice Recipe In Gujarati)
કાળી દ્રાક્ષ એ ગરમી માં ખૂબ જ ઠંડક આપનારી છે.સાથે સાકર પણ ઠંડી છે.એટલે આ જ્યૂસ પેટ અને આંતરડા ની ગરમી ને દુર કરે છે. Varsha Dave -
લીલી દ્રાક્ષ નું શરબત (green grapes juice recipe in gujarati)
#goldenapron3#week16#sharbat Bijal Preyas Desai -
-
દ્રાક્ષ નો જ્યુસ (Grapes Juice Recipe In Gujarati)
#SM દ્રાક્ષ ખાવા ના ઘણા ફાયદા છે .વિટામિન સી ભરપૂર માત્રા માં છે .રોગ પ્રતિકારક ક્ષમતા માં વધારો કરે છે .દ્રાક્ષ ખાવા થી આંખો ની રોશની વધે છે , સ્ટ્રેસ થી બચાવે છે .દ્રાક્ષ ખાવા થી ડાયાબિટીસ ,હૃદયરોગ અને સ્ટ્રોક નું જોખમ ઘટે છે .દ્રાક્ષ સ્વાદે ખાટી અને મીઠી હોય છે .ઘણા લોકો ને દ્રાક્ષ ખાવી ગમતી નથી એટલે મેં આજે દ્રાક્ષ નો જ્યુસ બનાવ્યો છે . Rekha Ramchandani -
-
-
-
-
-
-
સેતુર અને લીલી દ્રાક્ષ મોજીતો (mulberry green grapes Mogito recipe in Gujarati)
#NFR#mulberry#green_grapes#fruits#lemon#mint#healthy#wellcome_drink#cool#mojito#cookpadindia#cookpadgujrati Shweta Shah -
દ્રાક્ષ નું જ્યૂસ (Grapes Juice Recipe In Gujarati)
આ જ્યૂસ થી ગરમી માં રાહત થાય છે અને પેટ ની ગરમી દૂર થાય છે Bhetariya Yasana -
-
દાડમ અને સ્ટ્રોબેરી જ્યુસ (Pomegranate Strawberry Juice Recipe In Gujarati)
#teatime cooksnapમેં રેસીપી આપણા કુકપેડ ના ઓથર શ્રી જીગીશાબેન મોદી ની રેસીપી ને ફોલો કરીને અને થોડા ફેરફાર કરીને બનાવ્યું છે ખૂબ જ મસ્ત બન્યો છે થેન્ક્યુ જીગીશાબેન રેસિપી શેર કરવા બદલ Rita Gajjar -
લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું જ્યુસ (Green Grapes Variyali Pudina Juice Recipe In Gujarati)
ઉનાળાની ગરમી મા સુપર કૂલ રીફ્રેશનર ને એક્દમ નેચરલ લીલી દ્રાક્ષ અને વરિયાળી ફુદીના નું શરબત / જ્યુસ અને mojito પણ સોડા મસાલા ઉમેરીને બનાવી શકાય. મને કૂકીંગ મા નવાં આઇડિયા અને innovation ખૂબ જ ગમે છે .થેકયુ યૂ કૂકપેડ ટીમ ફોર ગીવ ધિસ wonderful પ્લેટફોર્મ Parul Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16089863
ટિપ્પણીઓ (7)