કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#WLD

#WLD

વધુ વાંચો

પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati)

Bhavini Naik
Bhavini Naik @cook_20529071

#WLD

#WLD

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

  • ૧૫૦ ગ્રામ પનીર
  • ૩ નંગકાંદા
  • ૨ નંગટામેટા
  • ૧૦ થી ૧૧ નંગ કાજુ
  • ૧ નંગતમાલપત્ર
  • ૩-૪ નંગ લવિંગ
  • ૪-૫ નંગ આખા મરી
  • ૨ નંગતજ ના ટુકડા
  • ૨ નંગલીલા મરચા
  • ૧ ટુકડોઆદુ
  • ૫-૬ કળી લસણ
  • ૧ ચમચીલાલ મરચું પાઉડર
  • ૧/૨ ચમચીહળદર પાઉડર
  • ૧ ચમચીધાણાજીરું પાઉડર
  • ૧ ચમચીગરમ મસાલો
  • ૧ ચમચીપંજાબી ગ્રેવી મસાલો
  • ૧ ચમચીબટર
  • ૧ ચમચીમલાઈ
  • ૧/૨ ચમચીઆખું જીરું
  • મીઠું સ્વાદ મુજબ
  • પાણી જરૂર મુજબ
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પહેલા એક કઢાઇ ને ગેસ પર મૂકી ગેસ ચાલુ કરો. ત્યાર પછી તેમાં તેલ અને બટર મૂકી ગરમ થાય એટલે તમાલપત્ર તજ લવિંગ મરી ઉમેરી એક મિનિટ સાંતળી લેવું. ત્યાર પછી તેમાં કાંદો ઉમેરવો બે બ્રાઉન થાય ત્યાં સુધી હલાવતા રહેવું ત્યાર પછી તેમાં ટામેટા ઉમેરી ૧૦ મિનિટ સાંતળવા,

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ1ફોટો
  2. 2

    તેમાં સમારેલા લીલા મરચા આદુના ટુકડા અને લસણની કળી ઉમેરવી પાંચ મિનિટ સાતળવું હવે ગેસ બંધ કરી તેને એક ડીશમાં ઠંડુ કરવું ઠંડુ થાય એટલે મિક્સરમાં પીસી લેવું, હવે એક કઢાઈ લઇ ગેસ પર મૂકી ગેસ ચાલુ કરવો ગેસની ફ્લેમ મીડીયમ રાખવી તેમાં તેલને બટર મૂકી ગરમ થાય,

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ2ફોટો
  3. 3

    એટલે જીરું નાખી તૈયાર કરેલી પેસ્ટ ઉમેરી ૫ મિનિટ સાંતળી લેવું હવે તેમાં હળદર પાઉડર લાલ મરચું પાઉડર ધાણાજીરું પાઉડર ઉમેરી બધું બરાબર મિક્સ કરી લેવું હવે તેમાં મીઠું કસૂરી મેથી અને મલાઈ ઉમેરી તેલ છૂટું પડે ત્યાં સુધી હલાવતા રહો,

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ3ફોટો
  4. 4

    તેલ છૂટું પડવા લાગે એટલે તેમાં પનીર છીણવું હવે તેમાં બટર ઉમેરો પંજાબી ગ્રેવી મસાલો ને ગરમ મસાલો ઉમેરી બધું બરાબર મિક્સ કરી ૧૦ મિનિટ સાંતળવું છૂટું પડે એટલે તેમાં પનીરના ટુકડા ઉમેરી ૫ મિનિટ થવા દેવું હવે ગેસ બંધ કરી દેવો તેની ઉપર સમારેલી કોથમીર ભભરાવી તો તૈયાર છે આ પનીર ની સબ્જી તમે ખાઈ શકો છો તો તૈયાર છે પનીર લબાબદાર ગરમા ગરમ સર્વ કરવા માટે.

    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
    પનીર લબાબદાર (Paneer Lababdar Recipe In Gujarati) રેસીપી સ્ટેપ4ફોટો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Bhavini Naik
Bhavini Naik @cook_20529071
પર December 17, 2022 16:19

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. મગ દાળ અને પાલક ની ચાટ
  2. કાચી કેરીનું વઘારિયું
  3. White Pulav
  4. ચોખાની વડી
  5. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  1. ઉંધીયું (Undhiyu Recipe In Gujarati)
  2. જુવાર ચોખાનું લસણિયું ખીચું (Jowar Chokha Lasaniyu Khichu Recipe In Gujarati)
  3. ઘઉં ના લોટ નુ ખીચુ (Wheat Flour Khichu Recipe In Gujarati)
  4. ઘી માં સાંતળેલું લીલું લસણ
  5. પાવભાજી મસાલો હોમમેડ (Pavbhaji Masala Homemade Recipe In Gujarati)
  1. દાણા રીંગણ નુ શાક (Dana Ringan Shak Recipe In Gujarati)
  2. રેસ્ટોરન્ટ સ્ટાઇલ ટોમેટો સુપ (Restaurant Style Tomato Soup Recipe In Gujarati)
  3. લસુની મસાલેદાર પાલક વેજીટેબલ ખીચડી
  4. મેથી મસાલા ખાખરા (Methi Masala Khakhra Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16197992
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close