કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
છાલવાળુ બટાકા નુ શાક
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
છાલવાળુ બટાકા નુ શાક રેસીપી મુખ્ય ફોટો

છાલવાળુ બટાકા નુ શાક

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
Gandhinagar

#MDC
આ શાક મારા મમ્મીને ખૂબ જ પ્રિય છે... એમને આ શાક જેટલી વાર આપો તેટલી વાર ખૂબ જ પ્રેમ થી ખાય અને માણે.... અને જોગાનુજોગ આ શાક એમની 3 દીકરીઓ ને પણ ખૂબ જ પ્રિય છે....કહેવાય છે ને કે " માં તેવા બેટા ને વડ તેવા ટેટા".. તો આવો આજ હું તમને મારા માતુશ્રી ની પ્રિય વાનગી તમારી સમક્ષ રજૂ કરુ છું...💐💐🤗🤗happy mothers day💐💐🤗🤗

વધુ વાંચો

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

20 મિનિટ
2 લોકો
  1. 250 ગ્રામબટાકા
  2. 1 ચમચીજીરૂ
  3. 1 ચમચીહળદર
  4. ચપટીહિંગ
  5. 2 ચમચીધાણાજીરૂ
  6. 67 મીઠા લીમડા ના પાન
  7. 2 ચમચીલાલ મરચું
  8. સ્વાદ મુજબ મીઠું
  9. 3 ચમચીતેલ
  10. 1 ચમચીઆદુ મરચા ની પેસ્ટ
  11. 1 ચમચીટામેટા નો રસ
  12. 1 વાટકીઝીણી સમારેલી કોથમીર
  13. 23 તજ લવિંગ નાં ટુકડા
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પહેલા બટાકા ને ધોઈ ને છાલ ની સાથે એક સરખા ટુકડા કરી લેવા.

  2. 2

    ત્યાર બાદ કુકર માં તેલ મૂકી ને તેમાં રાઈ, જીરું,લીમડો,આદુ મરચા ની પેસ્ટ, તજ, લવિંગ,હિંગ, હળદર બધું નાખી ને વઘાર થવા દેવો.

  3. 3

    ત્યાર બાદ બટાકા નાખી ને સરખું હલાવવું.. ત્યાર બાદ તેમાં ટામેટા નો રસ, મીઠું, ધાણા જીરું, લાલ મરચું બધું નાખી મે સરખું મિક્સ કરવું,

  4. 4

    ત્યારબાદ તેમાં 2 ગ્લાસ પાણી નાખી ને કૂકર બંધ કરી ને 4 સિટી વગાડવી.. ત્યાર બાદ કુકર ઠંડુ પડે એટલે શાક ને થોડી વાર ગરમ કરી રસો થોડો ઘટ્ટ થાય પછી શાક ને એક બાઉલ માં કાઢી લેવું અને તેને કોથમીર નાખી ને ગરમાગરમ પીરસવું....🤗🤗🤗🤗

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Kajal Mankad Gandhi
Kajal Mankad Gandhi @cook_26378136
પર May 08, 2022 14:35
Gandhinagar

ટિપ્પણીઓ (2)

Riddhi Dholakia
Riddhi Dholakia @RiddhiJD83
May 09, 2022 10:34
Ahhaa..wahh..chatttakedar...Laxmi na puri shak..yad avi gaya😀👌🏻👌🏻😋
મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Similar Recipes

More Recipes

  1. કાચી કેરીનું વઘારિયું
  2. White Pulav
  3. ચોખાની વડી
  4. કકુમ્બર ઠંડા ઠંડા કૂલ કૂલ
  5. રવા (સૂજી) ના ઝટપટ અને પોચા ઢોકળા
  1. સીંગ, આંબોળિયા અને ખારેક નું શાક (Peanuts, dry mango and dry dates Sabji recipe in Gujarati)(Jain)
  2. પાન મસાલા મુખવાસ
  3. પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
  4. મેંગો શ્રીખંડ
  5. રસિયા મુઠીયા (Rasiya Muthia Recipe In Gujarati)
  1. ચોકલેટ શીકંજી (Chocolate Shikanji Recipe In Gujarati)
  2. ચોખા ની વડી (Chokha Vadi Recipe In Gujarati)
  3. ખીરા કાકડી નુ રાયતુ (Kheera Kakdi Raita Recipe In Gujarati)
  4. પાવ બટાકા (Pav Bataka Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16217281
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close