કૂકપૅડકૂકપૅડ
મહેમાન
Register or Log In
Save and create recipes, send cooksnaps and more
  • Search
  • Challenges
  • FAQ
  • Send Feedback
  • Region
  • Your Collection
Your Collection
To start creating your recipe library, please register or login.
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો
કૂકપૅડકૂકપૅડ
રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati) રેસીપી મુખ્ય ફોટો

રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.
#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી

ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.
#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી

વધુ વાંચો

રાઈસ મુઠીયા (Rice Muthiya Recipe In Gujarati)

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72

ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.
#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી

ગુજરાતી રસોડે અવાર નવાર બનતી આ ડિશમાં ઘણી વિવિધતા જોવા મળેછે. અલગ - અલગ શાકભાજી તેમજ અલગ - અલગ લોટનાં પણ મુઠીયા બનેછે.
#SD સમર સ્પેશ્યલ ડિનર રેસીપી

વધુ વાંચો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો
શેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

ઘટકો

૨૫  મિનીટ
૩ વ્યક્તિ માટે
  • ૧ કપ રાંધેલો ભાત
  • ૧/૨ કપ ભાખરી નો લોટ
  • ૧/૪ કપ ઢોકળા નો લોટ
  • ૧/૪ કપ બાજરીનો લોટ
  • ૫ - લીલા મરચા
  • ૧ નાનો ટુકડો આદુ
  • થોડા ફુદીના નાં પાન
  • થોડા લીમડાનાં પાન
  • થોડી કોથમીર
  • ૧/૪ ટી સ્પૂન અજમો
  • ૧ - નાની ચમચી હળદર
  • મીઠું સ્વાદાનુસાર
  • ૧/૪ ટી સ્પૂન ગરમ મસાલો
  • ૩ - ચમચી તેલ
  • ચપટી ખાવાનો સોડા
  • ૧ મોટી ચમચી ગોળ
  • ૧ કપ દહીં
  • વઘાર માટે:
  • ૩ થી ૪ ચમચી તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી તલ
  • થોડા મીઠા લીમડાનાં પાન
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો
સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.

રાંધવાની સૂચનાઓ

૨૫  મિનીટ
  1. 1

    એક બાઉલમાં ભાત અને બધા લોટ ચાળીને નાખો.

  2. 2

    આમાં આદુ,મરચા, કુણા લીમડાનાં પાનને ક્રશ કરીને નાખો.
    ફુદીના નાં પાન અને કોથમીર જીણા સમારી ને નાખો.

  3. 3

    તેલ નું મોણ, મીઠું,અને બાકીનાં મસાલા નાખી મિક્સ કરો.

  4. 4

    દહીં થોડું થોડું લઈ સોફ્ટ લોટ બાંધો

  5. 5

    ગરમ ઢોળકિયા માં ડિશમાં તેલ લગાવી મુઠીયા વાળી ને મૂકો ઢાંકી ને પહેલા ફૂલ ફ્લેમ્ પછી મિડીયમ ફલેમ પર સ્ટીમ થવાદો.

  6. 6

    સ્ટીમ થઈ જાય એટલે કાઢી ઠંડા પડે પછી કટ કરી વઘાર કરી સર્વ કરો

  7. 7

    સરસ લાગે છે.

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
રેસીપી એડિટ કરો
See report
Add to folders
કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
શેર કરોશેર કરો
  • નકલ કરી!
  • ઇમેઇલ
  • ફેસબુક
  • તેને પિન કરો
  • Twitter
છાપોછાપો
  • છાપોછાપો
  • કૂકસ્નેપ ઉમેરોકૂકસ્નેપ ઉમેરો
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • કાઢી નાખો

કૂક્સનેપસ

સાચવેલ
આ રેસીપી સાચવો અને તેને પછીથી જોવા માટે રાખો.
  • કૂકસ્નેપ ઉમેરો
  • Add to folders
  • છાપો
  • શેર કરો
    • નકલ કરી!
    • ઇમેઇલ
    • ફેસબુક
    • તેને પિન કરો
    • Twitter
  • રિપોર્ટ રેસીપી
  • See report
  • રેસીપી એડિટ કરો
  • કાઢી નાખો

નકલ કરી!

Geeta Rathod
Geeta Rathod @geeta_rathod72
પર May 23, 2022 16:53

ટિપ્પણીઓ

મહેમાન
ટિપ્પણી લખો ..
0/0

Keywords

રાઈસ મુઠીયા

Similar Recipes

More Recipes

  1. Coconut peanut Modak
  2. પપૈયાની ટુટી ફ્રૂટી
  3. કંટોળ નું શાક
  4. રતાળુ ચિપ્સ
  5. Balls of Left over rotis (ladoos) (વધેલી રોટલી ના લાડુ)
  1. સ્ટફ્ડ બર્ગર પિઝા (Stuffed burger pizza recipe in Gujarati)
  2. વેજીટેબલ પેનકેક (Vegetable pancake recipe in Gujarati)
  3. ચટણી બ્રેડ પકોડા (Chutney Bread Pakoda Recipe In Gujarati)
  4. ગોળ પાપડી (સુખડી)
  5. કેસર પિસ્તા કુલ્ફી (Kesar Pista Kulfi Recipe In Gujarati)
  1. ચીકુ અંજીર નો શેક (Chickoo Anjeer Shake Recipe In Gujarati)
  2. દહીં વડા
  3. મિક્સ દાળ નાં પુડલા (Mix Dal Pudla Recipe In Gujarati)
  4. વેજ ફ્રેન્કી (Veg Frankie Recipe In Gujarati)
https://cookpad.wasmer.app/in-gu/recipes/16252566
કૂકપૅડ કૂકપેડ એપ્પ માં ખોલો

અમારા વિશે

કૂકપેડ પર અમારું મિશન રોજિંદી રસોઈને મજા બનાવો છે. કારણ કે અમે માનીએ છીએ કે રસોઈ એ લોકો, સમુદાયો અને પૃથ્વી માટે સુખી અને સ્વસ્થ જીવનની ચાવી છે. અમે વાનગીઓ અને રસોઈ ટિપ્સ શેર કરીને સમગ્ર વિશ્વમાં હોમકુક્સને એકબીજાને મદદ કરો માટે સશક્તિકરણ કરીએ છીએ.

કૂકપેડ સમુદાયો

🇺🇸 United States 🇬🇧 United Kingdom 🇪🇸 España 🇦🇷 Argentina 🇺🇾 Uruguay 🇲🇽 México 🇨🇱 Chile 🇻🇳 Việt Nam 🇹🇭 ไทย 🇮🇩 Indonesia 🇫🇷 France 🇸🇦 السعودية 🇹🇼 臺灣 🇮🇹 Italia 🇮🇷 ایران 🇮🇳 India 🇭🇺 Magyarország 🇳🇬 Nigeria 🇬🇷 Ελλάδα 🇲🇾 Malaysia 🇵🇹 Portugal 🇺🇦 Україна 🇯🇵 日本 બધા જુઓ

વધુ શીખો

કારકિર્દી પ્રતિક્રિયા સેવાની શરતો Community Guidelines ગોપનીયતા નીતિ વારંવાર પૂછાતા પ્રશ્નો

અમારી એપ્પ ડાઉનલોડ કરો

Open Cookpad App on Google Play Open Cookpad App on App Store
Copyright © Cookpad Inc. All Rights Reserved
close