ભરવા બેંગન (Bharva Baingan Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
રીંગણ માં ચીરા પાડી તેને તળી લો. (ડિંટીયા સહિત)
- 2
કઢાઈમાં તેલ લઇ તેમાં ડુંગળી ની પેસ્ટ સાંતળો. ટામેટાં ની પ્યૂરી ઉમેરી સાંતળો.
- 3
તેમાં મીઠું, લાલ મરચું, હળદર ઉમેરો. તેલ છૂટે એટલે પાણી આપી ઉકાળો. એક ઉબાલ આવે એટલે તેમાં રીંગણ નાખી ચડી જાય ત્યાં સુધી થવા દો.
- 4
તેમાં કોપરા નું છીણ નાખી હલાવો. કોથમીર ભભરાવી સર્વ કરો.
Made this recipe? Share a Cooksnap!
Let Rupal Lodhiya know how it turned out.
Nothing says thank you like a photo!
Someone made your recipe and shared a Cooksnap!

Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16276157




ટિપ્પણીઓ