તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)

ડીનર મા ક્યારેક જો one pot meal ખાવાની ઈચ્છા થાય તો તવા પુલાવ is best option, બધી ટાઈપ ના વેજીટેબલ નાખી ને હેલ્ધી તવા પુલાવ બનાવ્યા.
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર મા ક્યારેક જો one pot meal ખાવાની ઈચ્છા થાય તો તવા પુલાવ is best option, બધી ટાઈપ ના વેજીટેબલ નાખી ને હેલ્ધી તવા પુલાવ બનાવ્યા.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ભાત ના ચોખા ને ધોઈ અને ૧૦ મીનીટ સુધી પલાળી રાખવા. ત્યારબાદ છુટ્ટા રાઈસ બનાવી તૈયાર કરી લેવા.
- 2
એક પેનમાં ઘી ગરમ કરવા મૂકવું ગરમ થાય એટલે જીરું હિંગ સૂકા લાલ મરચાં તજ લવિંગ મરી ના દાણા નાખી ડુંગળી સાંતળી લેવી ત્યારબાદ તેમાં હળદર નાખી દેવી અને આદુ મરચા અને લસણની પેસ્ટ સાંતળી લેવી.
- 3
પછી તેમાં બધા શાકભાજી નાખી દેવા અને બધા મસાલા નાખી દેવા અને સાંતળી લેવા.ધીમા તાપે શાકભાજી ને ચડવા દેવા. છેલ્લે તેમાં કિચન કિંગ મસાલો અને પાઉં ભાજી મસાલો નાખીને મિક્સ કરી લેવું.
- 4
ત્યારબાદ તેમાં તૈયાર કરેલા રાઈસ મિક્સ કરી દેવા. તો તૈયાર છે
ગરમા ગરમ તવા પુલાવ
રાઈસ માં ઉપર કોથમીર નાખી ડુંગળી ની સ્લાઈસ મૂકી ગાર્નિશ કરીને સર્વ કરો.
Similar Recipes
-
ચીઝ તવા પુલાવ (Cheese Tava Pulao Recipe In Gujarati)
WEEK1સ્ટ્રીટ ફૂડ રેસીપી#ATW1: ચીઝ તવા પુલાવ#TheChefStory ચીઝ તવા પુલાવરાઈસ એ બધાની મનપસંદ ડિશ હોય છે તેમાં પણ ચીઝ તવા પુલાવનું નામ સાંભળતા જ નાના મોટા બધાના મોઢામાં પાણી આવી જાય છે તો આજે મેં ચીઝ તવા પુલાવ બનાવ્યો. One poat meal પણ કહી શકાય. Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#RC1Yellowતવા પુલાવ ટોમેટો સુપ સાથે ખાવાની મજા પડી જાય છે😋 Falguni Shah -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#supersઆજે મેં મુંબઈ નો ફેમસ સ્ટ્રીટ ફુડ તવા પુલાવ બનાવ્યો છે. Hemaxi Patel -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
દરરોજ દાળ ભાત ખાઈ ને પણ કંટાળી જવાય તો આજે મેં બધા વેજીટેબલ નાખી ને પુલાવ બનાવ્યા.One પોટ મીલ પણ કહી શકાય. મને રાઈસ બહું જ ભાવે. એટલે મારા ઘરમાં ૩૦ એય દિવસ રાઈસ બને જ. Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
ડીનર માં કંઈ હલકું ખાવું હોય તો તવા પુલાવ સારો વિકલ્પ છે, મોળા દહીં સાથે ખુબ જ સરસ લાગે છે Pinal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13તવા પુલાવ મુંબઈ નું ફેમસ સ્ટ્રીટ ફુડ છે. પણ લગભગ ભારત માં બધે ખવાય છે. ખાસ કરીને લોકો જયારે પાઉં ભાજી ખાય છે ત્યારે તવા પુલાવ પણ ખવાય છે.તવા પુલાવ મા તમને ગમે એ વેજિટેબલ એડ કરી શકો છો. તવા પુલાવ માં ખાસ કરીને રેડ લસણ ની ચટણી ઉમેરવામાં આવે છે,જેના થી ખૂબજ રીચ ટેસ્ટ આવે છે. Helly shah -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB #MRC વરસાદી મોસમ મા ઝડપ થી બની જતો મસ્ત વેજીટેબલ તવા પુલાવ છે. Rinku Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પાઉં ભાજી ના સ્ટોલ ઉપર મળતો, બધા મોટા- નાના ને ભાવતો તવા પુલાવ . મુંબઈ, ઉદ઼્ભવ સ્થાન છે ભાજીપાઉં નું , જેને હવે ભારત ભર માં તવા પુલાવ ને પણ એટલો જ ફેમસ કરી દીધો છે.#EB#Week13 Bina Samir Telivala -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#LBપાઉં ભાજી સાથે તવા પુલાવ નું બેસ્ટ કોમ્બિંનેશન છે. બે દિવસ પહેલા મેં પાંઉ ભાજી બનાવી હતી,તો આજે મેં વિચાર્યું કે લંચ બોકસ માં તવા પુલાવ આપું. છોકરાઓને તવા પુલાવ બહુ જ ભાવે છે અને સ્કૂલ માં શાક રોટલી ખાતા નથી તો આવું કઇક આપો તો લંચ બોકસ ચોક્કસ ખાલી પાછો આવશે.પેટ પણ ભરાશે અને શાક અને ભાત પેટ માં પણ જશે. Bina Samir Telivala -
વેજ તવા પુલાવ(Veg tava pulao recipe in gujarati)
પુલાવ ઘણી બધી રીતે બનાવાય છે આજે મે જૈન વેજ તવા પુલાવ બનાવ્યો છે આ પુલાવ લાઇટ ડીનર માટે પરફેકટ છે.Apeksha Shah(Jain Recipes)
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#AM2 તવા પુલાવ મુંબઈ નું સ્ટ્રીટ ફૂડ છે આપણે પણ પાવભાજી ખાવા જઈએ ત્યારે તવા પુલાવ નો ઓર્ડર આપે છે મેં પણ તવા પુલાવ બનાવ્યો છે આશા છે તમને બધાને ગમશે Arti Desai -
મુંબઈ ના ફેમસ તવા પુલાવ (Mumbai Famous Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ એ ભારત નુ ફેમસ સ્ટ્રીટ વાનગી છે.તવા પુલાવ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આજે મે મુંબઈ ના ફેમશ તવા પુલાવ બનાવીયા છે. જેમાં સૂકા લાલ મરચા ની ચટણી ,મિક્ષ શાક,અને હળદર મીઠું નાખીને બનાવેલ ભાત નો ઉપયોગ કરવામાં આવે છે અને આ તવા પુલાવ ખાવા માં સ્વાદિષ્ટ લાગે છે.તવા પુલાવ ને ડુંગળી, મરચાં ની ચટણી, પાપડ, લીંબુ, સાથે સર્વ ક્યા છે.#cookpad#AM2 Archana Parmar -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#Week13#cookpadindia#cookpadgujarati#pulaoમુંબઈ જાઓ અને ત્યાંનો તવા પુલાવ ન ખાઓ તો ત્યાંનો ધક્કો ભારે પડ્યો કહેવાય. તવા પુલાવ દરેક જગ્યાએ મળે છે, પરંતુ મુંબઈ સ્ટાઈલથી બનતા તવા પુલાવની વાત જ એકદમ અલગ છે મુંબઈ સ્ટાઈલથી મસાલેદાર તવા પુલાવ હવે ઘરે જ બનાવો, બધા વખાણી-વખાણીને ખાશે. Mitixa Modi -
તવા પુલાવ (tava pulav recipe in Gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૧૦તવા પુલાવની વાત કરું તો , એ એક હેલ્ધી અને જલ્દી બનતી વાનગી છે અને પાવ ભાજી સાથે તો એ પુલાવ ખાવાની મજા જ કંઈક અલગ હોય છે.... બોમ્બે માં લારી પર પાવભાજી સાથે આ જ તવા પુલાવ મળતો હોય છે... અમારા ઘરમાં તો બધાને જ બહુ જ ભાવે છે અને બધા શાકભાજી નખાય એટલે બાળકોને માટે તો બહુ જ હેલ્ધી થઈ જાય .... Khyati's Kitchen -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#week13શાકભાજી થી ભરપુર તવા પુલાવ હેલ્ધી અને ટેસ્ટી લાગે છે Pinal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
તવા પુલાવ બધા જ બનાવતા હોય છે તવા પુલાવ મુંબઈ સટી્ટ ફુડ ફેમસ છેવરસાદના મોસમમાં જ ભાજી પાવ અને તવા પુલાવ ખાવાની મઝા આવે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#EB#week13#MRC chef Nidhi Bole -
મટકા બિરયાની (Matka Biryani Recipe In Gujarati)
Amazing August#AA1: મટકા બિરયાનીબિરયાની નું નામ સાંભળતા જ નાના મોટા બધા ના મોઢા માં પાણી આવી જાય. બિરયાની એટલે one poat meal પણ કહી શકાય. છોકરાઓ બધા વેજીટેબલ નથી ખાતા હોતા તેમને આ રીતે બિરયાની બનાવી ને ખવડાવી શકાય. Sonal Modha -
વેજીટેબલ પુલાવ (Vegetable Pulao Recipe In Gujarati)
શ્રાવણ ફેસ્ટિવ રેસીપી#SFR : વેજીટેબલ પુલાવસાતમ ના દિવસે ખાવા માટે હુ છઠ્ઠ ના દિવસે વેજીટેબલ પુલાવ અને રાયતુ બનાવી ને રાખી દઉ . Sonal Modha -
તવા પુલાવ
#EB#Week13#cookpadindia#cookpadgujaratiતવા પુલાવ એટલે બાસમતી રાઈસ સાથે વિટામિન્સ મિનરલ્સ થી ભરપૂર વેજીસના કોમ્બિનેશન થી બનેલ બાદશાહી મીશ્રણ...આજે Dinner માં મેં તવા પુલાવ સાથે પાઉં ભાજી બનાવ્યા. ખરેખર ટેસ્ટી બન્યા. Ranjan Kacha -
રજવાડી વેજીટેબલ ખીચડી (Rajwadi Vegetable Khichdi Recipe In Gujarati)
દાળ રેસીપી#DR : રજવાડી વેજીટેબલ ખીચડીDinner mate નો best option વેજીટેબલ ખીચડી .એટલે one poat meal મા પણ ચાલે.વેજીટેબલ ખીચડી હોય એટલે બીજુ કશુંજ ન જોઈએ. Simple દહીં ,છાશ અને પાપડ . Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBWeek 13તવા પુલાવ એ એક સ્ટ્રીટ ફૂડ છે .જે બાફેલા ભાત ની અંદર મિક્ષ વેજીટેબલ નાખી મસાલા કરી તાવ પર બનાવા માં આવે છે. તવા પુલાવ પણ ઘાણી અલગ અલગ રીતે બનતા હોય છે. Archana Parmar -
વેજીટેબલ બિરયાની (Vegetable Biryani Recipe In Gujarati)
સમર સ્પેશિયલ ડીનર રેસિપી#SD વેજીટેબલ બિરયાનીવેજીટેબલ બિરયાની એટલે one poat meal. બિરયાની નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. અમારા ઘરમાં તો બધાને વેજીટેબલ બિરયાની રાયતા સાથે બહુ જ ભાવે 😋 Sonal Modha -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#MA#tavapulao#પુલાવ#pulav#cookpadindia#cookpadgujarati#streetfoodતવા વેજ પુલાવ એ મુંબઈનું એક લોકપ્રિય સ્ટ્રીટ ફૂડ છે. આ રેસિપીમાં પાવભાજી મસાલામાં ભાતને રાંધીને બોમ્બે પાવભાજીનો સ્વાદ આપવામાં આવે છે. આ તવા પુલાવ ઝડપથી બની જતી સ્વાદિષ્ટ રેસિપી છે. હળવા ડિનર માટેનો એક સારો વિકલ્પ છે. મારા મમ્મીની આ મનપસંદ વાનગી છે. Mamta Pandya -
-
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EBweek13તવા પુલાવ એ તવા પર બનતો પુલાવ છે. ચોખા, શાકભાજી અને મસાલાનું મિશ્રણ મળીને એક પરફેક્ટ રેસિપી બનાવે છે. Jyoti Joshi -
મુંબઈ સ્ટાઇલ તવા પુલાવ (Mumbai Style Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13- પુલાવ બધા ને પ્રિય હોય છે.. આ એક એવી વાનગી છે જે નાના મોટા દરેક ને ભાવતી હોય છે. અહીં મેં મુંબઈ માં મળતા તવા પુલાવ બનાવ્યા છે.. સાવ સાદી રીતે બનતા આ ટેસ્ટી પુલાવ જરૂર થી ટ્રાય કરવા જેવા છે.. Mauli Mankad -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
પરફેક્ટ ડીનર ઓપ્શન હેલ્ધી અને ટેસ્ટી બધા ન્યુટ્રીશન મળે અને બધા ને ભાવે તેવો રેસ્ટોરન્ટ સ્ટાઈલ પુલાવ Avani Suba -
-
તવા પુલાવ (Tava Pulav Recipe In Gujarati)
#GA4#Week8#pulao...તવા પુલાવ એ એક ખૂબ જ ફેમસ સ્ટ્રીટ ફૂડ છે. ખાસ કરી ને ગરમ મસાલા અને બાસમતી ચોખા મા અને પાવભાજી નો મસાલો નાખી બનાવામાં આવે છે. તો આજે મે તેવો જ તવા પુલાવ બનાવ્યો છે સ્ટ્રીટ ફૂડ સ્ટાઈલ મા અને ખુબ જ સરસ ખૂબ જ ટેસ્ટી બન્યો. Payal Patel -
તવા પુલાવ (Tava Pulao Recipe In Gujarati)
#EB#WEEK13Recipe Name:-Tava Pulao ( તવા Pulao)તવા પુલાવ એ દરેક ભારતીય ઘર માં બનતી વાનગી છે.આજે મેં સાંજે ડિનર માટે તવા પુલાવ બનાવ્યો. Sunita Shah
More Recipes
ટિપ્પણીઓ (3)