મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)

Isha panera @IshakaZaika
મેંગો મસ્તાની (Mango Mastani Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ કેસર કરી નો પ્લપ લઈ મિક્સર જારમાં નાખી તેમાં કન્ડેન્સન્ડ મિલ્ક ખાંડ મેંગો ઈમલજન આઈસ્ક્રીમ અને ઠંડુ દૂધ એડ કરી ક્રશ કરી મેંગો શેક રેડી કરો.
- 2
હવે એક સરવિંગ ગ્લાસ લઈ સૌ પ્રથમ થોડું મેંગો શેક નાખી તેના પર આઈસ્ક્રીમ અને કન્ડન્સન્ડ મિલ્ક એડ કરી તેના પર બદામ પિસ્તા કતરણ નાખી ફરીથી શેક નાખો એવી રીતે 2 લેયર બનાવો.
- 3
સૌથી ઉપર આઈસ્ક્રીમ બદામ પિસ્તા કતરણ અને હાફુસ કેરીનાં ટુકડાં થી ગાર્નિશ કરો ઉપર ચેરી મૂકી ઠંડુ ઠંડુ સર્વ કરો (અહીંયા એક વાત નું ખાસ ધ્યાન રાખવું મેંગો અને દૂધ કોન્ટ્રાસ ફુડ છે એટલે બનાવી તાત્કાલિક જ સર્વ કરવું નહિ તો દૂધ ફાટી જશે.)
Keywords
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16280076












ટિપ્પણીઓ (8)