#AP#SRJ
મગ પલાળી, બાફી લેવા. લસણ મરચા રેડી કરવા
તપેલી માં તેલ મૂકી તેમાં રાઈ જીરું હિંગ નાખી લસણ અને મરચા નાખવા.થાય એટલે તેમાં ટમેટું ઝીણું સમારેલું નાખવું.
સૂકા મસાલા કરી મગ નાખવા. 5 મિનિટ કુક કરી ગેસ ઓફ કરવું. સર્વ કરવું.
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ