ફલાફલ (Falafal Recipe In Gujarati)

Neeru Thakkar @neeru_2710
ફલાફલ (Falafal Recipe In Gujarati)
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ છોલે ચણાને ધોઈ અને પાંચ કલાક માટે પલાળી રાખો. ત્યારબાદ ચણામાંથી પાણી નિતારી લઈ તેને મિક્સર ના બાઉલમાં નાખો.હવે તેમાં ડુંગળી, લસણ, મરચાં, આદુ, લીલા ધાણા નાખી અને થોડું કકરુ ક્રશ કરી લો.
- 2
હવે આ પીસેલા મિશ્રણને એક બાઉલમાં કાઢી લો. તેમાં બેસન અને બેકિંગ સોડા નાખી મિક્સ કરી લો. તેના મિડીયમ સાઈઝ ના ગોળા વાળી લો. એક ફ્રાઈંગ પૅનમાં તેલ ગરમ કરવા મુકો. તેલ ગરમ થાય એટલે તેમાં ગોળા નાખો. હવે ધીમા તાપે ગોલ્ડન બ્રાઉન કલર ના તળી લો.
- 3
સરસ ગોલ્ડન બ્રાઉન કલરના ક્રિસ્પી ફલાફલ તૈયાર થાય એટલે તેને એક પ્લેટમાં પેપર નેપકીન ઉપર કાઢી લો. તેને હમ્મસ, હોટ ગાર્લિક સોસ કે માયોનીઝ ઈન ગ્રીન ચટણી સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોળાફળી (Chorafali Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
-
-
-
-
સાબુદાણાની ખીચડી (Sabudana Khichdi Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#fast#breakfast#tasty Neeru Thakkar -
-
ઢોકળાં (Dhokla Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#breakfast Neeru Thakkar -
બટર પરાઠા (Butter Paratha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#dinner Neeru Thakkar -
ગાજર ના પરોઠા (Gajar Paratha Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#homechef#homemade#homefood#breakfast#tasty#yummy#mouthwatering#plating Neeru Thakkar -
ડુંગળી ના રીંગ ભજીયા (Dungri Ring Bhajiya Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#tasty#delicious#breakfast Neeru Thakkar -
બેસન પુડલા (Besan Pudla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpad#breakfast Neeru Thakkar -
સ્વીટ કોર્ન અપ્પમ (Sweet Corn Appam Recipe In Gujarati)
#MFF#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#sweetcorn Neeru Thakkar -
સૂકા ચણાનું શાક (Suka Chana Shak Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast Neeru Thakkar -
-
-
દૂધી ના થેપલા (Dudhi Thepla Recipe In Gujarati)
#cookpadindia#cookpadguj#cookpadguj#homechef#homefood#homemade#breakfast#tasty Neeru Thakkar -
-
મલ્ટીગ્રેઈન વેજ ઈડલી (Multigrain Veg Idli Recipe In Gujarati)
#LB#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tastyબાળકોને નાસ્તો આપવા માટે આ હેલ્ધી, મલ્ટીગ્રેઈન વેજ ઈડલી ચોક્કસ ટ્રાય કરશો. Neeru Thakkar -
-
રોસ્ટેડ ફલાફલ વીથ હમસ (Roasted Falafal With Hummus Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SRJ Sneha Patel -
-
-
કુંભણીયા ભજીયા (Kumbhaniya Bhajiya Recipe In Gujarati)
#WK3#cookpadguj#cookpad#cookpadindia Neeru Thakkar -
દાળ વડા (Dal Vada Recipe In Gujarati)
#KER#cookpad#cookpadindia#cookpadgujarati#tastyદાળવડા એટલે અમદાવાદમાં ઠેર ઠેર મળતી વાનગી.દાળ વડા ના ખીરામાં 1 ટેબલસ્પૂન ગરમ તેલ નાખવાથી બહારથી ક્રિસ્પી અને અંદરથી સોફ્ટ બને છે. Neeru Thakkar -
ફલાફલ (falafal recipe in Gujarati) (Jain)
#SRJ#LB#falafal#chickpea#dipfry#quickrecipe#middle_East#international#CookpadIndia#cookpadGujarati Shweta Shah -
-
-
વેજીટેબલ પોહા (Vegetable Poha Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#breakfast#tasty Neeru Thakkar -
ક્રિસ્પી મટર સમોસા (Crispy Matar Samosa Recipe In Gujarati)
#FFC5#cookpadguj#cookpad#cookpadindia#samosa#breakfast Neeru Thakkar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16288391
ટિપ્પણીઓ (8)