#AP #SRJ
ગલકા બટાકુ સમારી લેવું
કૂકરમાં તેલ મૂકી તેમાં લસણ ની પેસ્ટ ઉમેરી, લસણ ની ચટણી નાખવી
એ થાય એટલે ગલકા ઉમેરવા.
2 ચમચી પાણી ઉમેરી 3 સિટી કરવી..કુકર ઠંડુ કરી ને સર્વ કરો
નકલ કરી!
More Recipes
ટિપ્પણીઓ