પાત્રા (Patra Recipe In Gujarati)

Ami Desai
Ami Desai @amu_01
Surat

#LB

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામઅળવી ના પાન
  2. 1 કપઘઉંનો લોટ
  3. 1 કપજુવાર નો લોટ
  4. 4 ટેબલ સ્પૂનચણાનો લોટ
  5. 4 ટેબલ સ્પૂનચોખાનો લોટ
  6. 3 ટેબલ સ્પૂનલસણની પેસ્ટ
  7. 3 ટેબલ સ્પૂનઆદુની પેસ્ટ
  8. 3 ટેબલ સ્પૂનલીલા મરચાની પેસ્ટ
  9. 4 ટેબલ સ્પૂનઆમલીનો પલ્પ
  10. 150 ગ્રામગોળ
  11. 2 ટી સ્પૂનગરમ મસાલો
  12. 2 ટી સ્પૂનલાલ મરચું
  13. 2 ટી સ્પૂનધાણાજીરું
  14. 1 ટી સ્પૂનહળદર
  15. મીઠું જરૂર મુજબ
  16. 3 ટેબલ સ્પૂનતેલ નું મોણ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ અળવીના પાન ને ધોઈ કોરા કપડાથી સાફ કરી તેની નસો કાપી લેવી.

  2. 2

    હવે એક બાઉલમાં બધા લોટ, તેલનું મોણ, ઉપર મુજબ ના મસાલા, આંબલી નો પલ્પ, ગોળ અને થોડું પાણી ઉમેરી બેટર તૈયાર કરવું.

  3. 3

    હવે પાત્રા પર બેટર લગાવી તેના પર બીજું પાન મૂકી ફરી બેટર લગાવી બંને બાજુથી વાળી ફરીથી બેટર લગાવી વીટા વાળી લેવા.

  4. 4

    હવે ઢોકળાના કૂકરમાં પાણી મૂકી 20 થી 25 મિનિટ ઢાંકીને સ્ટીમ થવા દેવા.

  5. 5

    હવે પાત્રા ના પીસ કરી સેલો ફ્રાય અથવા ડીપ ફ્રાય કરી લેવા.
    રેડી છે પાત્રા...મેંગો સાથે સર્વ કરો.

  6. 6
  7. 7
  8. 8
  9. 9
  10. 10
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Ami Desai
Ami Desai @amu_01
પર
Surat
❤️I love cooking for myself and cooking for my family💝
વધુ વાંચો

Similar Recipes