રાંધવાની સૂચનાઓ
- 1
3 કાંદા તથા 3 બટાકા ને ખમણીને વઘારી લેવું. તેમાં જરૂર મુજબ મીઠું,મરી,આદુ મરચાની પેસ્ટ અને હર્બસ નાખી સરસ ચડાવી લેવું.આ કાંદા - બટાકા નો મસાલો તૈયાર.
- 2
બ્રેડ ઉપર બટર લગાવી લોઢી પર એક સાઈડ શેકી લેવી. આ શેકેલી સાઈડ ઉપર પીઝા સોસ સ્પ્રેડ કરી, તેની ઉપર કાંદા બટાકા નો મસાલો સ્પ્રેડ કરી તેની ઉપર જીણા સમારેલા શાક પાથરો.
- 3
તેની ઉપર ખમણેલું ચીઝ સ્પ્રેડ કરો.મિક્સ હર્બસ છાંટી નોનસ્ટિક પેન પર બટર મૂકી ઢાકણ ઢાંકી થોડી વાર, ચીઝ મેલ્ટ થાય અને બ્રેડ નીચેથી ક્રિસ્પી થાય એટલીવાર રાખો.આ પ્રોસેસ ઓવનમાં પણ કરી શકાય.
- 4
બ્રેડ ને કટ કરી ને ટોમેટો કેચપ સાથે સર્વ કરો ગરમાગરમ બ્રેડ પીઝા.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચીઝ બ્રેડ બટર જામ (Cheese Bread Butter Jam Recipe In Gujarati)
#LB#cookpadindiaમારે ચાર વર્ષ નો દોહિત્રો છે અને આઠ વર્ષ ની દોહિત્રી છે એને અનુરૂપ લંચબોક્ષ કરેલ છે Rekha Vora -
-
-
બ્રેડ પીઝા(Bread pizza Recipe in Gujarati)
#GA4#WEEK10#Cheese#Mycookpadrecipe 26, આ વાનગી જાતે જ બનાવી છે, ઓછી વસ્તુ ઘર માં લગભગ મળે એવી વસ્તુ અને આર્થિક પણ પરવડે એવી દરેક વસ્તુ ને ધ્યાન માં રાખી આ વાનગી બનાવવા ની પ્રેરણા મળી. ઝટપટ બને અને પોસાય એમ દરેક મુદ્દા ધ્યાને રાખ્યા. Hemaxi Buch -
બ્રેડ પિઝા
ઘણી વાર બ્રેડ વધે છે તો વિચાર્યું કે વધેલા માંથી કેમ નહીં બ્રેડ પિઝા ટ્રાય કરીએ And it's awesome 😍😍😍 Purvi Amol Shah -
-
-
બ્રેડ લઝાનીયા (bread lasagna recipe in gujarati)
#માઇઇબુક#પોસ્ટ_૩૩લઝાનીયા બનાવવા માટે શીટ ન હોય ત્યારે બ્રેડ લઝાનીયા પણ બનાવી શકાય છે અને એ પણ એટલા જ યમી અને ચિઝી લાગે છે ...લઝાનીયા વાનગી ચીઝથી ભરેલી હોય છે એટલે તેમાં ચીઝ વધારે વપરાય છે. પણ બહુ જ સરસ લાગે છે... Cheesy cheesy Khyati's Kitchen -
-
-
વેજિટેબલ ચીઝ પીઝા (Vegetable Cheese Pizza Recipe In Gujarati)
આજે મેં બનાવ્યુ છે પીઝા. પીઝા એક ઈટાલિયન વાનગી છે. પણ નાના બાળક થી લઈ ને ઘર ના મોટા દરેક ની ખૂબ મનગમતી વાનગી છે.આજે મેં પીઝામાં ચીઝ સ્લીઈસ નો ઉપયોગ કર્યો અને ખુબજ સરસ બન્યા હતા. megha sheth -
-
-
ઇન્સ્ટન્ટ વેજ બ્રેડ પીઝા (Instant Veg Bread Pizza Recipe In Gujarati)
#trend#instant#pizza#પીઝારેસીપી#બ્રેડપીઝાપીઝા નાના-મોટા સહુ ને ખૂબ જ ભાવતી વાનગી છે. બ્રેડ પીઝા બનાવવા માં ખૂબ જ સરળઅને ઝડપી રેસીપી છે. રસોઈ નહિ જાણનારા લોકો પણ આને સરળતા થી બનાવી શકે છે. અચાનક પીઝા ખાવાનું મન થાય તો ઘર માં ઉપલબ્ધ સામગ્રી માંથી થી જ તે ઝડપ થી બની જાય છે અને ખાવા માં ખૂબ જ ક્રિસ્પી, ચીઝી, યમ્મી લાગે છે. બાળકો ને ટિફિન માં આપીયે તો એમને માજા પડી જાય ! Vaibhavi Boghawala -
-
-
-
-
-
-
-
-
બ્રેડ પીઝા (Bread Pizza Recipe In Gujarati)
#GA4 #Week26 પીઝા નું નામ આવતા જ મોઢામાં પાણી આવી જાય છે. આ પીઝા મેં અપમના મોલ્ડમાં બ્રેડ મૂકી ને બનાવ્યા છે સ્ટફિંગ માં પીઝાનો જ ભર્યું છે એટલે બાળકોને ખૂબ જ આવશે . બ્રેડ પીઝા કંપ સાઈઝ નાની હોવાથી નાના બાળકો માટે one bite પીઝા બની જાય છે. Bhavna Parikh Cook Pad ID@Bhavana_57 -
-
-
-
ચીઝી પીઝા કપ (Cheese pizza Cup recipe in gujarati)
#GA4#Week22# Pizzaપીઝા બધા ને ગમે છે અને બધા ના ઘરે બનતા હોય છે પીઝા સાભળતાં બાળકો ના મોઢા માં પાણી આવી જાય છે આ પીઝા કપ જલ્દી બની જાય છે Payal Sachanandani (payal's kitchen) -
-
વેજ પીઝા
#AA2પીઝા નાના મોટા બધાને ભાવતા હોય છે. હું ઘણીવાર પીઝા રોટલા ને બદલે બ્રેડ ના પીઝા પણ બનવું છું. આજે પણ મેં બ્રેડ પીઝા બનવ્યા છે જે અમારા ઘર માં બધા ને બહુજ પસંદ છે. Bina Samir Telivala -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16319003
ટિપ્પણીઓ (6)