રાંધવાની સૂચનાઓ
- 1
બટાકા ને મીઠું નાખી બાફી લો પછી પતલી સ્લાઈસ કરી લો.
- 2
મીઠી ચટણી માટે આંબલી અને ગોળ ને પાણી નાખી ઉકાળી લો
- 3
તીખી ચટણી માટે ખંડણી માં લસણ,મરચા,લાલ મરચું પાઉડર અને મીઠું નખી દો. પછી તેને ઢીલી કરવા પાણી નાખો.
- 4
હવે બટાકા ની સ્લાઈસ લાઇ ઉપર બી,ડુંગળી,સેવ,મીઠી ચટણી,તીખી ચાટણી,ચાટ મસાલો, જીરુ પાઉડર નાખી સર્વ કરો.
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16339745




ટિપ્પણીઓ