ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)

#SRJ
#cookpad_guj
#cookpadindia
ગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે.
ગલકા સેવ નું શાક (sponge gourd - sev curry)
#SRJ
#cookpad_guj
#cookpadindia
ગલકા એ વેલા માં ઊગતું એકદમ નરવું અને સ્વાસ્થ્યપ્રદ શાક છે. સામાન્ય રીતે ગલકા બધા ને ભાવતા નથી તેથી તેને અલગ રીતે બનાવી થોડી વધુ સ્વાદિષ્ટ બનાવીએ તો બધાને ભાવે છે. ગલકા સેવ નું શાક એ કાઠિયાવાડ- સૌરાષ્ટ્ર ની રીતે બનતું શાક છે. આ શાક માં સેવ ઉમેરવાથી તેનો સ્વાદ ખૂબ જ સરસ આવે છે. અને ઝડપ થી બની પણ જાય છે.
રાંધવાની સૂચનાઓ
- 1
ગલકા ને ધોઈ, ચાખી અને છાલ ઉતારી લો અને ટુકડા કરી લો.
- 2
તેલ ગરમ મૂકી, હિંગ અને લસણ વધારો અને 1 મિનિટ સાંતળો જેથી લસણ ની કચાશ ના લાગે. ત્યારબાદ ગલકા ઉમેરો. અને એક થી બે મિનિટ તેજ આંચ પર પકાવો. મીઠું પણ ઉમેરી દો.
- 3
ત્યાર બાદ આંચ ધીમી કરી અને 1/2 ઢાંકણ ઢાંકી ને ગલકા ચડવા દો. ગલકા તાજા અને કુણા હોય તો તેમાં થી પાણી છૂટશે નહીં તો જરૂર પૂરતું પાણી ઉમેરી શકાય. ચડી જાય એટલે બધો મસાલો કરી દેવો. અને થોડી વાર,ધીમી આંચ પર ચડવા દેવું.
- 4
છેલ્લે સેવ ઉમેરી, ભેળવી, એક બે મિનિટ રાખી આંચ બંધ કરવી. જો તમે શાક વહેલું બનાવો છો તો સેવ પીરસતી વખતે જ ઉમેરવી.
- 5
ગરમ ગરમ શાક ભોજન માં પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગલકા સેવ નું શાક (Galka Sev Sabji recipe in Gujarati)
#SVCગલકા એવું શાક છે જે દરેક ને પસંદ નથી હોતું. ઉનાળા માં વેલા માં થતાં શાકભાજી વધારે ખવાય છે જેમાં ગલકા નો પણ સમાવેશ થાય છે. ગલકા માં પાણી નો ભાગ વધારે હોય છે. સ્વાસ્થ્ય ની દૃષ્ટિએ પણ ઉત્તમ છે. અહીંયા મે ગલકા સેવ નું શાક બનાવ્યું છે. Disha Prashant Chavda -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ#cookpadindia#Cookpadgujaratiગલકા સેવ નુ શાક Ketki Dave -
ગલકા સેવ નુ શાક (Sponge Gourd Sev Shak Recipe In Gujarati)
#SRJ ગલકા સેવ નુ શાક આજ બનાવ્યું જે રોટલા સાથે ખાવા ની મજા આવે. Harsha Gohil -
સેવ ગલકા નું શાક (Sev Galka Shak Recipe In Gujarati)
#SRJઅત્યારે ગલકા સારા મળે છે મેં આજે સેવ ગલકાનુ શાક બનાવ્યું છે Kalpana Mavani -
ગલકા સેવ નું શાક
#RB11#week11#SRJ ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા સેવ, ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Nita Dave -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji Recipe In Gujarati)
#EB#week5#cookpad_guj ગલકા નું શાક તો બધા ઘરે બનાવતા જ હશો. પણ દર વખત એક ના એક જેવું ગલકા નું શાક બનાવવા કરતા કંઈક અલગ રીતે ગલકા નું શાક બનાવીએ તો ખાવાની મજા આવી જાય. એટલે જ હું અહીંયા કાઠિયાવાડી ગલકા સેવ નું શાક બનાવવાની રીત બતાવી રહી છું. આ ગલકા નું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને જમવાની પણ બહુ મજા આવે છે. તો જરૂર થી બનાવજો આ કાઠિયાવાડી ગલકા સેવ નું શાક. Daxa Parmar -
ગલકા સેવ શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઝટપટ બનતું ગલકા સેવ નું ટેસ્ટી શાક બતાવું છું, જે મારાં ઘરે ઉનાળા મા રસ સાથે બને છે. Ami Sheth Patel -
ગલકા સેવ નું શાક (Sponge Gourd Sev Sabji recipe in Gujarati)
#SRJ#cookpadgujarati#cookpadindia#cookpad મેં આજે કાઠિયાવાડી સ્ટાઇલનું ગલકા સેવ નું શાક બનાવ્યું છે. આ શાક કાઠિયાવાડમાં ખૂબ જ પ્રખ્યાત છે. ગલકા એકદમ લીલા અને કુણા હોય તો તેમાંથી આ શાક ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. બેસન માંથી બનાવવામાં આવતી સેવ આ શાકને વધુ સ્વાદિષ્ટ બનાવે છે. તો ચાલો જોઈએ કાઠિયાવાડી સ્ટાઇલનું ગલકા સેવનું આ શાક કઈ રીતે બને છે. Asmita Rupani -
સેવ ગલકા (Sev Galka Recipe In Gujarati)
સુપર રેસિપી ઓફ જૂન#SRJ : સેવ ગલકાઅમારે અહીંયા ગલકા મળવા મુશ્કેલ છે પણ આજે મળી ગયા તો મેં સેવ ગલકા નું શાક બનાવ્યું. મને ગલકા નું લસણ વાળું શાક બહું જ ભાવે 😋 Sonal Modha -
ગલકા નું શાક (Sponge gourd Sabji recipe in Gujarati) (Jain)
#SVC#ગલકા#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
સેવ ગલકા નું શાક (Sev Galaka nu shak recipe in Gujarati)
ઓછી વસ્તુ વાપરી ને અને ઝડપ થી બની જતું આ શાક ટેસ્ટ માં બેસ્ટ છે.લીલા અને વેલા વાળા શાક શરીર માટે આરોગ્ય દાયક છે...... Sonal Karia -
ભરેલા ગલકા નું શાક (Bharela Galka Shak Recipe In Gujarati)
#EB#Week-5ગલકા નું શાક ઘણી રીતે થાય છે.અહીંયા ભરેલા ગલકા નું સાંક બનાવ્યું છે. Dhara Jani -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#SRJઉનાળાની ઋતુમાં પુષ્કળ ગરમી પડતી હોવાથી શરીરમાંથી પાણી ઓછું થઇ જતું હોય છે ત્યારે આપણે ઘણું બધું પાણી પીવું જોઇએ તેમજ શાકભાજી પણ એવા જ ખાવા જોઈએ કે જેમાંથી આપણને પાણી મળતું રહે છે તુરીયા, કારેલા,દૂધી, ગલકા જેવા શાકભાજીમાં પુષ્કળ પ્રમાણમાં પાણી રહેલું હોય છે તો આજે મેં આવું જ ગલકા સેવ નું સ્વાદિષ્ટ શાક બનાવ્યું છે. Ankita Tank Parmar -
સેવ ટમેટા શાક
#ડીનર#પોસ્ટ4સેવ ટમેટા નું શાક એ ગુજરાત ના સૌરાષ્ટ્ર/ કાઠિયાવાડ ની ખાસ વાનગી છે. તો રાજસ્થાન નું પણ સેવ ટમેટા નું શાક પ્રખ્યાત છે. બંને રાજ્ય ના શાક બનાવાની વિધિ અને ઘટકો માં થોડો ફેર છે. સૌરાષ્ટ્ર માં બેસન સેવ વપરાય છે જ્યારે રાજસ્થાન માં રતલામી સેવ વપરાય છે. સૌરાષ્ટ્ર માં ધાબા પર મળતા શાક માં ઘણી જગ્યા એ લસણ વપરાય છે. સેવ ટમેટા નું શાક જૈન સમાજ માં બહુ વપરાય છે. આજે હું જૈન રીત થી શાક બનાવીશ. કાઠિયાવાડી હોવા છતાં મારા શાક માં તેલ મરચું વધારે ના હોય.આજે તિથિ છે તો થેપલા ,સેવ ટમેટા નું શાક અને દહીં..તો કોને કોને ભાવે છે આ ઝડપી અને સરળ રીતે બની જાય છે. Deepa Rupani -
મસાલા ગલકા
#લંચ રેસિપીગલકા એ એવું શાક છે જે જલ્દી થી કોઈ ને પસંદ આવતું નથી. પણ ગલકા સ્વાદથ્ય ની દ્રષ્ટિ એ લાભદાયક છે. ગલકા પચવા માં પણ સરળ છે. Deepa Rupani -
-
મખમલી ગલકા સેવ સબ્જી(Makhmali Sponge gourd Sabji recipe in Gujarati
#SRJ#GALKA_SEV#SABJI#LUNCH#DINNER#FRESH_CREAM#COOKPADINDIA#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
ગલકા ગાંઠીયા નું શાક (Galka Ganthiya Shah Recipe in Gujarati)
#SVCઆમ તો ગલકા નુ શાક રુઢીગત રીતે તો બંને છે, પણ અહીં યા મે દહીં માં બનાવ્યું છે ઉપર થી ગાંઠીયા નાખવાથી ઢાબા સ્ટાઈલ લાગે છે Pinal Patel -
-
-
-
-
ભરેલા ગલકા નું શાક
ગલકા માં નેચરલી પાણી નો ભાગ રહેલો છે. જેથી ઉનાળા માં સ્વાસ્થ્ય ની દ્રષ્ટિ એ ખુબ જ સારું છે. વળી પચવામાં હલકું અને જલ્દી થી ચડી પણ જાય છે. અહી હું ભરેલા ગલકા ની રેસીપી શેર કરું છું. ગલકા નાં શાક સાથે ખીચડી ખાવાની મજા આવે છે. ગરમ રોટલી ભાખરી સાથે પણ સ્વાદિષ્ટ લાગે છે. Disha Prashant Chavda -
ગલકા સેવ નું શાક (Galka Sev Shak Recipe In Gujarati)
#EB#week5 ગલકા નાં શાક ને વિવિધ રીતે બનાવી શકાય છે. મે અહીંયા ટોમેટો, ઓનીયન ગ્રેવી સાથે બનાવ્યું છે. Varsha Dave -
ગલકા બેસન કરી (Galka Besan Curry Recipe In Gujarati)
#EBWeek 5Galka shak#cookpadindia#cookpadgujaratiગલકા નું શાક મારા ઘર માં વિક મા ૨-૩ વાર બને છે. મારા ઘરના બધા ને મારા હાથ નું ગલકા નું શાક બહુજ ભાવે છે. Mitali Chavda (Mitali Darshan Vala) -
ગલકા નું શાક (Galka Shak Recipe In Gujarati)
#EB#Week5 ગલકા એ વેલા નું શાક છે, ઉનાળા મા મળતુ શાક સમર માં ઠંડક આપે છે. નાના બાળકો ને ગલકા નું શાક નહીં ભાવતું પણ લસણ, મરચું, ટામેટું થી શાક બનાવવામાં આવે તો હોંશે હોંશે ભાવશે.ગાંઠીયા ઉમેરવા થી શાક ખૂબજ ટેસ્ટી બને છે. Bhavnaben Adhiya
More Recipes
ટિપ્પણીઓ (4)